વેરાવળ ખાતે ખારવા સમાજ દ્વારા ૨૧માં સમૂહ લગ્ન મહોત્સવનું આયોજન

Live Viewer's is = People

વેરાવળ ખાતે શ્રી વેરાવળ સમસ્ત ખારવા સમાજ દ્રારા આયોજીત ૨૧મો સમૂહ લગ્ન મહોત્સવ નુ સમર્પણ વેરાવળ સમસ્ત ખારવા સમાજના પટેલશ્રી તેમજ ગુજરાત ખારવા સમાજના ઉપ પ્રમુખશ્રી જીતુભાઈ મોહનભાઈ કુહાડા અને ગુજરાત મેરીટાઈમ બોર્ડ ના ડાયરેકટરશ્રી તેમજ ગુજરાત સમસ્ત ખારવા સમાજના અધ્યક્ષશ્રી કિશોરભાઈ મોહનભાઈ કુહાડા દ્રારા આયોજીત ૨૧મો સમૂહ લગ્ન ઉત્સવ ઉજવવામાં આવેલ જેમા ૧૧ વરવધુ પરભ્રૂત્માં પગલા માન્ડેલ આ સમૂહ લગ્ન મા વેરાવળ સમસ્ત ખારવા સમાજના આમંત્રણ ને માન આપી ને ઉપશ્થત રહેલા હતાં ભીડીયા ખારવા સમાજના પટેલશ્રી ધનજીભાઈ લોઢારી, તેમજ પૂર્વ પટેલશ્રી રતિલાલ ગોહેલ, પટેલશ્રી ધનજીભાઈ લોઢારી, સદભાવના બોટ એસોસીયેશનના પ્રમુખશ્રી દૂલ્ભભાઈ માલમડી, પૂર્વ નગર સેવકશ્રી અરવિનભાઈ ફોફંડી,
વેરાવળ શહેર કોંગ્રેસ ના પ્રમુખશ્રી દિનેશભાઈ રાયઠઠા ગીર સોમનાથ જીલ્લા ના કોંગ્રેસ ના મહામંત્રીશ્રી દીપકભાઈ દોરીયા, ઓલ ઇન્ડિયા ફીસરમેન કોંગ્રેસ ન્યુ દિલ્હી ના સેક્રેટરી શ્રી લલીતભાઈ ફોફંડી, નગર સેવક અશ્વિનભાઈ સુયાણી, વિનુભાઈ જુંગી, બાબુભાઇ ચોમલ, વેરાવળ સમસ્ત ખારવા સમાજના માજી પટેલશ્રી ત્રિકમભાઈ આગીયા, વેરાવળ સમસ્ત ખારવા સમાજના માજી પટેલશ્રી છોટાલાલ કોટીયા, વેરાવળ સમસ્ત ખારવા સમાજના ઉપ પટેલશ્રી નરસીભાઈ આગીયા, રાજુભાઇ કુહાડા, વેરાવળ માછીમાર બોટ એસોસીયેશનના પ્રમુખશ્રી ગોપાલભાઈ ફોફંડી, એડવોકેટ મોહનભાઈ મશાણી, વેરાવળ સમસ્ત ખારવા સમાજના અધ્યક્ષશ્રી જીવાભાઈ ચોમલ, વેરાવળ સમસ્ત ખારવા સમાજના અધ્યક્ષશ્રી પ્રભુદાસ પીતાંબરભાઈ ફોફંડી, વેરાવળ સંધિ સમાજના પૂર્વ પ્રમુખશ્રી મોહનભાઈ દક્ષિણા, ભુપતભાઈ કોંડિયાતર, તેમજ ભાલપરા ગ્રામ પંચાયત ના ઉપ સરપંચશ્રીપ્રવીણભાઈ ફોફંડી, લુહાર સમાજના માજી પટેલશ્રી જેન્તીભાઈ વેરાવળ પાટણ સિંધી સમાજ પટેલશ્રી, વેરાવળ કોળી સમાજના પટેલશ્રી નારણભાઈ વાયલુ, વેરાવળ મોટા કોળી સમાજના પટેલશ્રી મધવાર ખારવા સમાજના પૂર્વ પટેલશ્રી, દિનેશભાઈ વણકબારા ખારવા સમાજના કિરતિભાઈ ગોહેલ, દીવ ખારવા સમાજના પટેલશ્રી મુડરધ્વાર્કા ખારવા સમાજના પટેલશ્રી સંતશ્રી ગુરૂકુર મહારાજ સંતશ્રી તપ્સિબપુ ત્રિવેણી મહાકાળી કીર્તિદેવ સાસ્ત્રી મહારાજ ડિલુબાપુ ભીરભંજન મહારાજ અડવઓકૈ શીડા ભાઈ સુરેન્દ્રભાઈ બારોટ રામદેવ યુવક મંડળ ભાલકા જેન્તીભાઈ સુત્રપડા માર્કેટીંગ યાડ ના પ્રમુખ દિલીપભાઈ બારડ ગીર સોમનાથ જિલ્લા ના કેટરીગ ના પ્રમુખશ્રી મિલન ભાઈ જોષી, વારણ સામાજના પટેલશ્રી મહેશભાઈ, ઉમેશભાઈ પંડયા, પડીદાર સમાજના રસિકભાઈ પટેલ મોહનભાઇ દેવરિયા સેવારામભાઈ રાજુ પોરીહિત એડ્વોકેટ ભારતી બાપુ વેરાવળ શહેર ભાજપ મહામંત્રી કપિલભાઈ મહેતા, તેમજ ભીમભાઈ વાયલું વિશાલભાઈ કાગળા, રમેશભાઈ મોકરિયા, જીતુભાઈ પરમાર વેરાવળ ભાજપ મહિલા મોરચા ના પ્રમુખ ગીતાબેન પરમાર, વર્ષાબેન ગૌસ્વામી ભાવનાબેન વિસાવાડિયા ચંદ્રિકાબેન નિમાવત ડો. પરમાર સાહેબ, સાધુ સમાજના પટેલશ્રી જેન્તીભાઈ, માંગરોળ ખારવા સમાજના યુવા ગ્રુપ માંગરોળ મેઘજીભાઈ, પ્રેસ રીપોતર સી.કે કિષ્ણરી, મિતેશભાઈ પરમાર, અખિલ ગુજરાત માછીમાર મહામંડર ના પ્રમુખશ્રી ગોપાલભાઈ ફોફંડી, વેરાવળ લોઢી સમાજના પ્રમુખશ્રી હીરાભાઈ વધાવી, તેમજ વેરાવળ સમસ્ત ખારવા સમાજ ના આગેવનશ્રી બાબુભાઇ જુંગી, પૃથ્વિભાઈ ફોફંડી,કિશનભાઈ વાંદરવાળા, બાબુભાઈ જુંગી (પાનવાળા) ગોવિંદભાઈ ખોરાબા, લખમભાઈ ખોરાબા, તેમજ સાંઈ મંદિર ગ્રુર્પ તમામ મિત્ર મંડળ, તેમજ ભાત્લી બેઠક નાં પટેલ બાબુભાઇ આગિયા, પંખાઇ બેઠક નાં પટેલ પઁરેમાજીભાઈ, ધનખાઇ બેઠક નાં પટેલ અરવિંદભાઈ ફોફંડી, દારા બેઠક નાં પટેલ ગણેશભાઈ વધાવી, માલમડી બેઠક નાં પટેલ પદમભાઈ ભુટ્ટી, ઉપલાધોધ બેઠક નાં પટેલ રાજુભાઇ, મશાણી બેઠક નાં પટેલ નાથાલાલ, ભૂરિયા બેઠક નાં પટેલ વિનુભાઈ ભુટ્ટી, ભૈસલા બેઠક નાં પટેલ પ્રભુદાસભાઈ ભીખાયાટ બેઠક નાં પટેલ કિશોરભાઈ ગણેશભાઈ કુહાડા, ળેલા બેઠક નાં પટેલ ળેવજીભાઈ ફોફંડી, મુકાદમ પટેલ ત્રિકમભાઈ ચોમલ,

રિપોર્ટ:-તુલસી ચાવડા ગીર સોમનાથ

Post a Comment

0 Comments

close