રાપર તાલુકાના ચિત્રોડ ગામ ના પાસે આવેલા નુતન ચિત્રોડ ગામમાં બનાવવામાં આવેલા મકાનનો હલકી ગુણવત્તાના છે થોડા દિવસો પહેલા પડેલા થોડાક વરસાદમાં ઘરની કમ્પાઉન્ડ હોલની દીવાલો ધસી ગઈ હતી એટલું ઓછું હોતા આ વિસ્તારમાં પાણીના કનેક્શન નો આપવામાં આવ્યા નથી અને રસ્તાઓ પણ બનાવવામાં આવ્યા નથી તે ઉપરાંત પંચાયતમાં આકારણી રજીસ્ટર મકાન માલિકો ની નોંધણી પણ કરાવવામાં આવેલી નથી યોગ્ય તપાસ કરવામાં આવે તો મસમોટું કૌભાંડ બહાર આવે તેમ છે વધુ વિગતો માટે જુઓ વિડિયો
0 Comments