વાગડ ફરી આગળ નંદાસરમાં જાગ્યા ભુ-માફીયા, ૩૦૦૦ એકર જમીન પર દબાણ

Live Viewer's is = People
વાગડ ફરી આગળ નંદાસરમાં જાગ્યા ભુ-માફીયા, ૩૦૦૦ એકર જમીન દબાણ કરી લેવામાં આવી. ખુદ સરપંચે કરી રજૂઆત, દરરોજ નો કરોડો રૂપિયાનો ખનીજ ઉત્ખનન કરાય છે,  વધુ વિગતો માટે જુઓ પુરો વિડિયો

રીપોર્ટ : ગની કૂંભાર, ભચાઉ 


Post a Comment

0 Comments

close