નખત્રાણા તાલુકાના બાડિયા અને ઉર્સીયા ની વચ્ચે અકસ્માત

Live Viewer's is = Peopleનખત્રાણા તાલુકા ના નેત્રા ગામ થી ૫ કિલોમીટર દૂર બાડિયા અને ઉર્સીયા ની વચે રસ્તા આજરોજ બપોરે ૩ વાગ્યા ના સમય દરમિયાન ૨ બાઈક અથડાતા ૪વ્યક્તિઓ માથામાં મોમાં અને હાથ પગમાં ઇજા થતા જાગૃત નાગરિકો દ્વારા તત્કાલ ૧૦૮ જાણકારતા તત્કાલ 108 ની સેવા થી નખત્રાણા સી .એચ .સી . સારવાર માટે ૪ વ્યક્તિ ઓ લાવ્યા ૨ મહિલા પન્કુ બેન રબારી ઉ .વર્ષ ૨૬ શાંતિ બેનરબારી ઉ વર્ષ ૨૦ કનુભાઈ રબારી ઉ વર્ષ ૧૪ મૂડ વતન વાગડ હાલમા પોતાનો પશુ પાલક માલધારી હોવાથી પશુ સાથે અબડાસા મા આવ્યા હતા ત્યારે ચોથા ઇજાગ્રસ્ત ગંગારામ કોલી મૂડ વતન વાગડ હાલમા અબડાસા કોલસા બનવી પોતાનો ગૂજારણ ચલાવે તેને માથામાં ગંભીર ઇજા થઈ છે તત્કાલ સારવાર નખત્રાણા સી .એચ .સી હોસ્પિટલ મા ૧૦૮ ના પાયલોટ જેમલ ભાઈ જગરીયા અને દિનેશ ભાઈ દાફડા ૧૦૮ ની સેવા મા બજાવતા નખત્રાણા તાલુકા મા ઇમરજન્સી સક્ષમ સેવા બજાવે છે અનેક લોકો ના જીવ બચાવ્યા છે

રીપોર્ટ : જયંતિલાલ વાઘેલા, નખત્રાણા.

Post a Comment

0 Comments

close