રાજુલા શહેરમાં ઝબુક ઝબુક થતી વીજળીને કારણે લોકો ત્રાહિમામ પોકારી ગયા હતા ત્યારે જાગૃત નાગરિકો દ્વારા પોસ્ટકાર્ડ ઝુંબેશ ચલાવવામાં આવી જેના સામે પીજીવીસીએલ ના કર્મચારી ઓેએ આવેદનપત્ર પાઠવ્યું હતું. વધુ વિગતો માટે જોવો પુરો વિડીયો.
રીપોર્ટ : યોગેશ કાનાબાર, રાજુલા
આપની આસપાસ બનતી ઘટનાઓ ને વાચા આપવા અને આપના ધંધા રોજગાર ને વિશ્વના ફલક પર પહોંચાડવા માટે આપ અમારી ચેનલ પર અને વેબસાઈટ પર જાહેરાત આપી પ્રગતી કરી શકો છો.
અમરેલી, રાજુલા વિસ્તારમાં જાહેરાત આપવા માટે અમારા પ્રતિનિધિ અને નીડર પત્રકાર યોગેશ વી. કાનાબાર નો સંપર્ક કરવા વિનંતી.
0 Comments