તારીખ લોડ થાય છે...
બ્રેકિંગ ન્યૂઝ
The News Times પર આપનું સ્વાગત છે | તાજા સમાચારો માટે જોડાયેલા રહો... કચ્છ અને ગુજરાતના તમામ મહત્વપૂર્ણ અપડેટ્સ સતત 24 કલાક ઉપલબ્ધ...
અથવા

વિડિઓ સમાચાર (Shorts)

The News Times

સમાચાર શોધો

માળીયા હાટીના થી. દ્વારકા ની. એસ ટી. બસ નો આજે શ્રીફળ વધારી પ્રારંભ થયો

— જાહેરાત (Google AdSense In-Article Top) —
માળીયા હાટીના થી. દ્વારકા ની. એસ ટી. બસ નો આજે શ્રીફળ વધારી પ્રારંભ  કરવામાં આવ્યો હતો.


      માળીયા હાટીના ની જનતાની અને એસ ટી સલાહકાર સમિતિ ના શભ્યમહેન્દ્ર ભાઈ. ગાંધી.સરપંચ નટવર સિહ સિસોદિયા અને જાગૃત. પત્રકાર. મહેશ ભાઈ કાનાબાર. એ. એસ ટી વિભાગ ને. અનેક રજૂઆત કરતા. જૂનાગઢ. એસ ટી ડિવિઝન વેરાવળ. ડેપો ની માળીયા હાટીના ને ને દ્વારકાની. એસ ટી બસ ની સુવિધા આપી છે 


      આજે. સવારે. આઠ વાગેઆગેવાનો મહેન્દ્ર ભાઈ. ગાંધી સરપંચ. નટુ ભાઈ સિસોદિયા ઠાકરશીભાઈ જવિયા હમીર સિહ સિસોદિયા. બચું ભાઈ સિસોદિયા. હકુ ભાઈ જોશી
મગન ભાઈ. પત્રકાર મહેશ કાનાબાર રઘુ ભાઈ દવે ,કે પી કરડા ની ભકા ભાઈ મુખી ભાવિન ઠકરાર સહિત ના આગે વાનો અને. ટી સી કનું ભાઈ એ દીપ પ્રાગટ્ય કરી પેંડા વેચી મો મીઠું કરવી દ્વારકાધશની જય હો ના નાદ થી માળીયા. દ્વારકા. વાયા કેશોદ ચર. દીવ રાણા ખરેડા આજક. આત્રોલી માધૌપૂર પોરબંદર. બસ નો દબ દબા ભેર. પ્રારંભ થયો છે 


        આ બસ. એક. ને ત્રીસ મિનિટે. દ્વારકા. પુગાસે અને દ્વારકા થી. પછી. બે ને. ત્રીસ મીનીટે. ઉપાડી ને. આજ રૂટ ઉપર થઈ ને. સાંજે. આઠ વાગે. માળીયા હાટીના આવશે 

       આ બસ સેવા શરૂ થતાં માળીયા. હાટીના તાલુકા ભર ની. જનતા માં આનંદ ની લાગણી. ફેલાઇ છે 

રિપોર્ટર. મહેશ કાનાબાર, માળિયા હાટીના


સમાચાર શેર કરો:
— જાહેરાત (Google AdSense In-Article Bottom) —
💬
વોટ્સએપ ચેનલમાં જોડાઓ

ગુજરાત અને દેશ-વિદેશના તાજા અને મહત્વના સમાચારો સીધા આપના મોબાઈલ પર મેળવો.

WhatsApp ચેનલમાં જોડાઓ →

💬 વાચકોનો પ્રતિભાવ (Comments)

0 ટિપ્પણીઓ:

— જાહેરાત (Google AdSense) —
હોમ