ભુજ નગર અધ્યક્ષા લતાબેન સોલંકી એ અષાઢી બીજની શુભેચ્છા પાઠવી

Live Viewer's is = People



ભુજ નગર પાલિકાના અધ્યક્ષા લતાબેન સોલંકી એ અષાઢી બીજની શુભેચ્છા પાઠવી હતી અને આ પાવન અવસરે કચ્છ જિલ્લામાં સારો વરસાદ પડે તે માટે પ્રાર્થના કરી હતી. વધુ વિગતો માટે જોવો વિડીયો.


રીપોર્ટ : અયાઝ સિદીકી ભુજ 





Post a Comment

0 Comments

close