સુરત ની લેડી ડોન અસ્મિતા ગોહિલ ઉર્ફે ભુરી દિવ પોલીસ ના સકંજામાં

Live Viewer's is = People

  
સુરત ની લેડી ડોન અસ્મિતા ગોહિલ ઉર્ફે ભુરી અને તેના સાથી મિત્ર ની દીવ પોલીસે ધરપકડ કરી દીવ ના નાગવા બીચ ખાતે દનગલ કરતા ભુરી અને તેના સાથી ની દીવ પોલીસે ધ્રરપકડ કરી

સુરત ની નામચીન એવી લેડી ડોન અસ્મિતા ગોહિલ ઉર્ફે ભુરી હાલ દીવ પોલીસ ના સકનજામાં આવી છે ભુરી ડોન અને તેનો સાથી મિત્ર પ્રકાશ મનુ બામ્ભનિયા ઉર્ફે રાહુલ બંને દીવ ના નાગવા બીચ ફરવા આવ્યા હતા જ્યા તેમને ચેન્જઇંગ રૂમ પાસે કોઈ જોડે બબાલ મચાવતા નાગવા પોલીસ દોડી આવી હતી જો કે ભુરી અને તેના સાથી એ પોલીસ સામે પણ ગેરવર્તુનાક કર્યું આખરે દીવ  પોલીસે બન્ને ને ઝડપી લીધા અને ભુરી ડોન ની તલાસી લેતા તેના પાસે થી ધારદાર છુરો મળી આવ્યો
ભુરી ડોન અને તેના સાથી રાહુલ ને દીવ કોર્ટ મા રજૂ કરતા 14 દિવસ ની કસ્ટડીમાં મોકલી દેવાયા છે..હાલ બન્ને ને અમરેલી જેલ.મોકલવામાં આવ્યા છે
દીવ એસપી ના કેહવા મુજબ સુરત પોલીસ ને પણ જાણ કરવામાં આવી છે કારણ કે લેડી ડોન ભુરી પણ અનેક અપરાધો સુરત પોલીસ ના ચોપડે છે તો તેના સાથી મિત્ર પ્રકાસ બામણિયા ઉર્ફે રાહુલ પર સુરત મા લૂંટ નો આરોપ છે અને તે વોન્ટેડ છે

સુરત ની લેડી ડોન ભુરી ઉર્ફે અસ્મિતા ગોહિલ ની દીવ પોલીસે ધરપકડ કરી ભુરી ના સાથી મિત્ર રાહુલ.ની પણ ધરપકડ નાગવા બીચ પર બબાલ કર્યા બાદ વચ્ચે પડેલી પોલીસ સાથે કરી હાતાપાઈ 14 દિવસ ની કસટીડીમાં બને ને મોકલી દેવાયા ભુરી પાસે થી ધારદાર છરો મળી આવ્યો ભુરી નો સાથી રાહુલ સુરત પોલીસ ના ચોપડે છે વોન્ટેડ

રીપોર્ટ:-તુલસી ચાવડા, વેરાવળ

Post a Comment

0 Comments

close