તારીખ લોડ થાય છે...
બ્રેકિંગ ન્યૂઝ
The News Times પર આપનું સ્વાગત છે | તાજા સમાચારો માટે જોડાયેલા રહો... કચ્છ અને ગુજરાતના તમામ મહત્વપૂર્ણ અપડેટ્સ સતત 24 કલાક ઉપલબ્ધ...
અથવા

વિડિઓ સમાચાર (Shorts)

The News Times

સમાચાર શોધો

આરોગ્ય ની સેવા મા મોરપીંછ ઉમેરાયું, ભદ્રેશ્વર ખાતે હોસ્પિટલ નું લોકાર્પણ

— જાહેરાત (Google AdSense In-Article Top) —

આરોગ્યની સેવામાં વધુ એક મોર પીછું ઉમેરાયું મુન્દ્રા તાલુકાના ભદ્રેશ્વર ખાતે એક કરોડના ખર્ચે તૈયાર થયેલ હોસ્પિટલનું લોકાર્પણ માંડવી મુન્દ્રા ના ધારાસભ્ય શ્રી વિરેન્દ્રસિંહ જાડેજા ના વરદ હસ્તે કરવામાં આવ્યું આ આરોગ્ય કેન્દ્રમાં સગર્ભા માતાની તપાસ નવજાત જન્મેલ બાળકોનું રસીકરણ તેમજ અને આરોગ્યની સેવાઓ પૂરી પાડવામાં આવશે વધુ વિગતો માટે જુઓ પૂરો વિડીયો 

રિપોર્ટ રોહિત પઢીયાર ધ ન્યૂઝ ટાઈમ્સ 

સમાચાર શેર કરો:
— જાહેરાત (Google AdSense In-Article Bottom) —
💬
વોટ્સએપ ચેનલમાં જોડાઓ

ગુજરાત અને દેશ-વિદેશના તાજા અને મહત્વના સમાચારો સીધા આપના મોબાઈલ પર મેળવો.

WhatsApp ચેનલમાં જોડાઓ →

💬 વાચકોનો પ્રતિભાવ (Comments)

0 ટિપ્પણીઓ:

— જાહેરાત (Google AdSense) —
હોમ