વિશ્વ આરોગ્ય પખવાડિયું ઉજવણી ના ભાગ રૂપે રાજુલામાં આરોગ્ય વિભાગની રેલી

Live Viewer's is = People

વિશ્વ આરોગ્ય પખવાડિયું ઉજવણી ના ભાગ રૂપે રાજુલામાં આરોગ્ય વિભાગની ટીમે રેલી કાઢી હતી અને આ રેલીમાં આરોગ્યલક્ષી સુત્રોચ્ચાર કરી સમજણ આપવામાં આવી હતી. 

વધુ વિગતો માટે જુઓ પુરો વિડિયો 

રીપોર્ટ : યોગેશ કાનાબાર, રાજુલા 


Post a Comment

0 Comments

close