તારીખ લોડ થાય છે...
બ્રેકિંગ ન્યૂઝ
The News Times પર આપનું સ્વાગત છે | તાજા સમાચારો માટે જોડાયેલા રહો... કચ્છ અને ગુજરાતના તમામ મહત્વપૂર્ણ અપડેટ્સ સતત 24 કલાક ઉપલબ્ધ...
અથવા

વિડિઓ સમાચાર (Shorts)

The News Times

સમાચાર શોધો

વિવાદ વાળી જમીન વેચવા મૂકી કરાઈ છેતરપિંડી પૂર્વ કચ્છના ભચાઉ પાસેના શિકારપુર ખાતે નો બનાવ

— જાહેરાત (Google AdSense In-Article Top) —
પૂર્વ કચ્છના ભચાઉ પાસે આવેલ શિકારપુર માં જમીન વેચવાના મુદ્દે કરાઈ છેતરપિંડી વિવાદ વાળી જમીન વેચવા મૂકી જમીન વેચાણ લેનાર પાસે રૂપિયા સાત લાખની રકમ સુથી પેટે લેવામાં આવી. થોડા સમય જતા જમીન વેચાણ લેનાર ને પોતાના સામે છેતરપિંડી થતી હોય તેવું લાગતું હતું તેથી તેમણે તપાસ કરાતા આ જમીનનો કોર્ટમાં ગેસ ચાલુ હોય જમીન વેચી શકાય તેમ નથી તેવી વિગતો મળી હતી આથી તેમણે જમીન ન લેવાનો નક્કી કરેલો હતો અને આ વાતની જાણ વેચનારાઓને કરતા શરૂઆતમાં તો વેચનાર આવો નીચા મીઠા વચનો આપી વાયદા આવતા હતા તમારા રૂપિયા પાછા આપી દેશું ત્યાર બાદ લાંબો સમય જતાં જમીન વેચનાર હોય એ માત્ર વચનો જ આપ્યા જેથી જમીન લેનાર વસંતભાઈ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરાતા આ અંગે સમાધાન પણ થયું હતું પણ સમાધાન પ્રમાણે તેઓએ ચોખ્ખા શબ્દોમાં પૈસા આપવાની ના પાડી દેતા વસંતભાઈ પ્રજાપતિ સાથે છેતરપિંડી કરવામાં આવી છે તેવું વસંતભાઈ એ ધ ન્યુઝ ટાઈમ્સ ચેનલ ને જણાવ્યું હતું વધુ વિગતો માટે જુઓ વિડિયો
સમાચાર શેર કરો:
— જાહેરાત (Google AdSense In-Article Bottom) —
💬
વોટ્સએપ ચેનલમાં જોડાઓ

ગુજરાત અને દેશ-વિદેશના તાજા અને મહત્વના સમાચારો સીધા આપના મોબાઈલ પર મેળવો.

WhatsApp ચેનલમાં જોડાઓ

💬 વાચકોનો પ્રતિભાવ (Comments)

0 ટિપ્પણીઓ:

— જાહેરાત (Google AdSense) —
હોમ