તારીખ લોડ થાય છે...
બ્રેકિંગ ન્યૂઝ
The News Times પર આપનું સ્વાગત છે | તાજા સમાચારો માટે જોડાયેલા રહો... કચ્છ અને ગુજરાતના તમામ મહત્વપૂર્ણ અપડેટ્સ સતત 24 કલાક ઉપલબ્ધ...
અથવા

વિડિઓ સમાચાર (Shorts)

The News Times

સમાચાર શોધો

શ્રી સોમનાથ મંદિરના વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી

— જાહેરાત (Google AdSense In-Article Top) —

શ્રી સોમનાથ મંદિરના વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં  આવી,



              ગીર સોમનાથ જીલ્લા કક્ષાની ઉજવણી શ્રી સોમનાથ મંદિર પરિસરમાં કરવામાં આવેલ હતી. જેમાં બિજ નિગમના ચેરમેન રાજસીભાઇ જોટવાના અધ્યક્ષ સ્થાને દિપ પ્રાગટ્ય થી આ પ્રસંગનો શુભારંભ કરેલ, ત્યાર બાદ સ્પોર્ટ તથા યોગ ક્ષેત્રે ખ્યાતી પામેલ યુવક-યુવતીઓને સન્માનીત કરવામાં આવેલ હતા. આ પ્રસંગે પુર્વ રાજ્યમંત્રી જશાભાઇ બારડ, પાલીકા પ્રમુખ મંજુલાબેન સુયાણી, શ્રી સોમનાથ ટ્રસ્ટના જનરલ મેનેજર વિજયસિંહ ચાવડા, જીલ્લા પોલીસ વડા રાહુલ ત્રિપાઠી, ડિડિઓ રહેવર, અધિક કલેક્ટર એચ આર મોદી, ચીફ ઓફિસર જતિન વ્યાસ, મામલતદાર દેવ કુમાર આંબલીયા સહિત સ્થાનીક સામાજીક અગ્રણીઓ, વિવિધ કોલેજો-શાળા ના વિદ્યાર્થીઓ સહીત સૌ લોકોએ યોગ કરેલ હતા. સૌ લોકોને રીફ્રેશમેન્ટ લીંબુ શરબત તથા   બિસ્કીટ નુ વિતરણ શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવેલ હતુ

રીપોટર:-તુલસી ચાવડા ગીર સોમનાથ

સમાચાર શેર કરો:
— જાહેરાત (Google AdSense In-Article Bottom) —
💬
વોટ્સએપ ચેનલમાં જોડાઓ

ગુજરાત અને દેશ-વિદેશના તાજા અને મહત્વના સમાચારો સીધા આપના મોબાઈલ પર મેળવો.

WhatsApp ચેનલમાં જોડાઓ →

💬 વાચકોનો પ્રતિભાવ (Comments)

0 ટિપ્પણીઓ:

— જાહેરાત (Google AdSense) —
હોમ