તારીખ લોડ થાય છે...
બ્રેકિંગ ન્યૂઝ
The News Times પર આપનું સ્વાગત છે | તાજા સમાચારો માટે જોડાયેલા રહો... કચ્છ અને ગુજરાતના તમામ મહત્વપૂર્ણ અપડેટ્સ સતત 24 કલાક ઉપલબ્ધ...
અથવા

વિડિઓ સમાચાર (Shorts)

The News Times

સમાચાર શોધો

ભુજમાં વિશ્વ યોગ દિવસે જિલ્લા કક્ષાની ઉજવણી કરાઈ કચ્છ ભરમાંથી આશરે પાંચ લાખ જેટલા લોકોએ કયા યોગાસન

— જાહેરાત (Google AdSense In-Article Top) —

ભુજમાં વિશ્વ યોગ દિવસે જિલ્લા કક્ષાની ઉજવણી કરાઈ કચ્છ ભરમાંથી આશરે પાંચ લાખ જેટલા લોકોએ કયા યોગાસન



ભુજમાં આર.ડી.વરસાણી સ્કૂલના ગ્રાઉન્ડ ખાતે વિશ્વ યોગ દિવસે જિલ્લાકક્ષાની ઉજવણી કરવામાં આવી હતી આ જિલ્લાકક્ષાની ઉજવણીમાં કચ્છના કલેકટર રેમ્યા મોહન,જિલ્લા વિકાસ અધિકારી  પ્રભવ જોશી, જિલ્લા પોલીસ વડા સૌરભ તોલમ્બિયા, લોકલાડીલા સંસદ વિનોદભાઈ ચાવડા, રાજ્ય મંત્રી વાસણભાઇ આહીર, નગર અધ્યક્ષા લતાબેન સોલંકી, સહિતના અનેક મહાનુભાવોએ યોગાસન પ્રાણાયામ કરી વિશ્વ યોગ દિવસની ઉજવણી કરી હતી. વિશ્વ યોગ દિવસે કચ્છભરમાં થી આશરે ચાર લાખ ૬૫ હજાર જેટલા લોકોએ યોગ અને પ્રાણાયામ કર્યા હતા ભારતીય યોગ ને સાયન્સ સંયુક્ત રાષ્ટ્ર સંઘ માં પ્રસિદ્ધિ અપાવી 21 મી જૂને વિશ્વ યોગ દિવસ જાહેર કરવા માટે ભારતના હાલના વડાપ્રધાન માનનીય શ્રી નરેન્દ્ર ભાઇ મોદીનો સિંહફાળો રહેલો છે વધુ વિગતો માટે જુઓ વિડિયો 

રિપોર્ટ આયાઝ સિદ્દીકી ભુજ


સમાચાર શેર કરો:
— જાહેરાત (Google AdSense In-Article Bottom) —
💬
વોટ્સએપ ચેનલમાં જોડાઓ

ગુજરાત અને દેશ-વિદેશના તાજા અને મહત્વના સમાચારો સીધા આપના મોબાઈલ પર મેળવો.

WhatsApp ચેનલમાં જોડાઓ →

💬 વાચકોનો પ્રતિભાવ (Comments)

0 ટિપ્પણીઓ:

— જાહેરાત (Google AdSense) —
હોમ