પ્રેમ કરવાનું પ્રેમિકાને પડયું ભારી, નગ્ન કરી દસ લોકો એ ઢોર માર માર્યો

Live Viewer's is = People

પ્રેમ કરવાનું પ્રેમિકાને પડયું ભારી, નગ્ન કરી દસ લોકો એ ઢોર માર માર્યો 



ભુજમાં બુધવારે સાંજે ચાર વાગ્યા ના અરસામાં હંગામી આવાસ ખાતે એક મહિલા ને તેમના ઘરેથી જબ્બરદસ્તી થી ઊઠાવી વાહનમાં બેસાડી પ્રેમીના ઘરે લઇ જવામાં આવ્યા. ત્યાં હાજર લોકો એ અને પ્રેમીએ આ મહિલા ને  નગ્ન કરી ઢોર માર માર્યો હતો. અને પછી સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં દાખલ કરીને ફરાર થઈ ગયા હતા. વધુ વિગતો માટે જોવો વિડીયો.

રીપોર્ટ :અયાઝ સિદીકી, ભુજ


Post a Comment

0 Comments

close