જગવિખ્યાત ગાયિકા લતા મંગેશકર ના અંગત સેક્રેટરી રાજુલા માં

Live Viewer's is = People

જગવિખ્યાત ગાયિકા લતા મંગેશકર ના અંગત સેક્રેટરી રાજુલા માં



ગઈ કાલે રાજુલા નગર પાલિકાના નવનિયુક્ત પ્રમુખ ના ઘરે જગવિખ્યાત ગાયિકા લતા મંગેશકર ના અંગત સેક્રેટરી એ મુલાકાત લીધી હતી. અને રાજુલા માં થઈ રહેલાં સારા કાર્યો બદલ શુભેચ્છાઓ પાઠવી હતી. વધુ વિગતો માટે જોવો વિડીયો.

રીપોર્ટ : યોગેશ કાનાબાર, રાજુલા 

Post a Comment

0 Comments

close