તારીખ લોડ થાય છે...
બ્રેકિંગ ન્યૂઝ
The News Times પર આપનું સ્વાગત છે | તાજા સમાચારો માટે જોડાયેલા રહો... કચ્છ અને ગુજરાતના તમામ મહત્વપૂર્ણ અપડેટ્સ સતત 24 કલાક ઉપલબ્ધ...
અથવા

વિડિઓ સમાચાર (Shorts)

The News Times

સમાચાર શોધો

વિશ્વ યોગ દિવસે ભુજમાં થયો અનોખો પ્રયોગ

— જાહેરાત (Google AdSense In-Article Top) —

વિશ્વ યોગ દિવસે ભુજમાં થયો અનોખો પ્રયોગ 


ભુજમાં વિશ્વ યોગ દિવસની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી.  ભુજના એકમાત્ર  સ્તરના મહિલા તરવૈયા નુ ખિતાબ મેળવી ચૂકેલા એવા કૃપા નંદાએ વિશ્વ યોગ દિવસે ભુજમાં આવેલી રીજન્તા રિસોર્ટમાં પાણીની અંદર યોગ કરાવી અનોખો  પ્રયાસ કર્યો હતો. આ અવસરે ભુજ નગર અધ્યક્ષા લતાબેન સોલંકી, ગોદાવરી બેન વિગેરે  મહાનુભાવો ઉપસ્થિત રહી ભાગ લેનાર ને સર્ટીફિકેટ આપ્યા હતા. 

રીપોર્ટ : અયાઝ સિદીકી, ભુજ 

સમાચાર શેર કરો:
— જાહેરાત (Google AdSense In-Article Bottom) —
💬
વોટ્સએપ ચેનલમાં જોડાઓ

ગુજરાત અને દેશ-વિદેશના તાજા અને મહત્વના સમાચારો સીધા આપના મોબાઈલ પર મેળવો.

WhatsApp ચેનલમાં જોડાઓ →

💬 વાચકોનો પ્રતિભાવ (Comments)

0 ટિપ્પણીઓ:

— જાહેરાત (Google AdSense) —
હોમ