વાગડ ફરી આગળ : રાષ્ટ્રીય પક્ષી મોરની હત્યા

Live Viewer's is = People

રાપર તાલુકાના ગેડી ગામ ખાતે રાષટીય પક્ષી મોર નો મોત ને ઘાટ ઉતારી દીધા છે અને આ ઘટના અંગે ગામ જનો જણાવ્યું હતું કે ઘણા સમયથી  આ ચકચારી બનાવ અંગે જાણ થતાં જ સાજ સમાચાર ના પત્રકાર ગની એન કુંભાર ઘટનાસ્થળે દોડી ગયા હતા ત્યારે સરપંચ શ્રી અને ગામ જનો નુ નિવેદન બાદ જાણવા મળ્યું છે કે દેશી દારૂ ની ભઠ્ઠી ઠાકરે કોલી મહિલા ચલાવે છે મોર નુ માસ પણ તયાથી જ મળેલ તે મહિલા થઈ રફુ ચંકર ગામ જનો મા રોષ ફેલાયો છે ત્યારે તંત્ર દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવે તેવી લોક માંગ ઉઠી રહી છે વાગળ મા પણ ભુતકાળમાં પણ મોર હત્યા કરવામાં આવી છે જ્યારે જે ગેડી ગામ ની ઘટના અંગે પોલીસ ને જાણ થઈ ગઈ છે પોલીસ તપાસમાં વધુ માહિતી બહાર આવે એમ છે રાજય તથા ભારત સરકાર ને ધ્યાન આપવામાં આવે 
આવા ગુનેગારોને કડક મા કડક કાર્યવાહી થવી જોઈએ દિવસે ને દિવસે મોર હત્યા ન થાય તેવી લોકમાંગ ઊઠી રહી છે 

રિપોર્ટ:ગની કુંભાર ભચાઉ

Post a Comment

0 Comments

close