વાગડ ફરી આગળ પંદર દિવસમાં બીજી વખત ફાયરીંગ થયું હોવાની આશંકા

Live Viewer's is = People
વાગડ ફરી આગળ પંદર દિવસમાં બીજી વખત ફાયરીંગ થયું હોવાની આશંકા 



પુર્વ કચ્છમાં આવેલા ભચાઉ નગરપાલિકા મા હિચકારી ઘટના બનવા પામી છે. બનાવ બાદ ભચાઉ નગરપાલિકામાં અફરાતફરી નો માહોલ સર્જાયો હતો. ગઈકાલે  સરકારી તંત્ર, રેલવે પોલીસ, સ્થાનિક પોલીસ, નગરપાલિકાના વહીવટી તંત્ર દ્વારા દબાણો હટાવવા ની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જે અંગે રજૂઆત કરવા જતા બોલાચાલી થઇ હતી. જેણે  ઊગ્ર સ્વરૂપ ધારણ કરતાં ઝાપાઝાપી થયા બાદ ઝઘડાનું રૂપ ધારણ કરી લીધું હતું. અને ફાયરીંગ થયું હોવાની આશંકા સેવાઇ રહી છે. વધુ વિગતો માટે જોવો વિડીયો.

રીપોર્ટ : ગની કુંભાર, ભચાઉ 

Post a Comment

0 Comments

close