શાન કી સવારી એસ ટી હમારી બેઠા પછી જવાબદારી તમારી.

Live Viewer's is = People

શાન કી સવારી એસ ટી હમારી બેઠા પછી જવાબદારી તમારી.
અમરેલી : ખાંભા ના જીવાપર ગામ નજીક ની ઘટના......
શાન કી સવારી એસ ટી હમારી બેઠા પછી જવાબદારી તમારી..એસ ટી ના કિસ્સા દિન પ્રતિદિન વધતા જાય છે ત્યારે આજે એક ઘટના બનવા પામી છેબગસરા-બગદાણા રૂટ ની એસ.ટી.બસ પુલ પર થી લટકી.....એસ.ટી.બસ મા 30 ઉપરાંત મુસાફરો હતા સવારમોટી દુર્ઘટના ટળી7 જેટલા મુસાફરો ને સામાન્ય નાની મોટી ઇજા......એસ.ટી.બસ.ડ્રાયવર નશો કરેલી હાલત મા હોવાની મુસાફરો ની આશંકા.......ખાંભા પોલીસ ઘટના સ્થળે

રીપોર્ટ : યોગેશ કાનાબાર, રાજુલા 

Post a Comment

0 Comments

close