તારીખ લોડ થાય છે...
બ્રેકિંગ ન્યૂઝ
The News Times પર આપનું સ્વાગત છે | તાજા સમાચારો માટે જોડાયેલા રહો... કચ્છ અને ગુજરાતના તમામ મહત્વપૂર્ણ અપડેટ્સ સતત 24 કલાક ઉપલબ્ધ...
અથવા

વિડિઓ સમાચાર (Shorts)

The News Times

સમાચાર શોધો

રાજુલા હોમગાર્ડ કમાન્ડર નું વિદાય સમારંભ યોજાયું

— જાહેરાત (Google AdSense In-Article Top) —



રાજુલા હોમગાર્ડ કમાન્ડર નું વિદાય સમારંભ યોજાયું
રાજુલા શહેરમાં હોમગાર્ડસ કમાન્ડર તરીકે નોકરી કરતા નલીનભાઈ તિલાવત જે વયમર્યાદાના કારણે નિવૃત થતા આજે વિદાય સમારંભ ગોઠવવામાં આવ્યું જેમાં રામાનંદી સમાજ ના તમામ લોકો તેમજ તમામ હોમગાર્ડ સ્ટાફ તેમજ રાજુલાના પ્રતિષ્ઠ આગેવાનો તેમજ અમરેલી જિલ્લાના હોમગાર્ડ અધિકારીઓ તેમજ રાજુલાના પી.આઈ તુવર સાહેબ ખાસ ઉપસ્થિત રહેલ જેમાં આ કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં લોકોએ છાલ. ગીફ્ટ એના તિલાવત સાહેબ ને સન્માનિત કરેલ એમજ હોમગાર્ડ યુનિટ ના કુલ ૪૯ જેટલા હોમગાડૅ સાથે મળીને રૂપિયા 40000 નો સોનાનો ચેન નલીનભાઇ તિલાવત ને અર્પણ કરે રાજુલા શહેર ના ઈતિહાસમાં આવી ઘટના સર્વ પ્રથમ વાર બની છે કે આવા નાના કર્મચારીઓ સાથે મળીને આવી ગિફ્ટ અધિકારીને આપે ત્યારે આવેલ તમામ મહેમાનોએ તાળીઓના ઘરથી આ વાતને વધારે જ્યારે આ ચેન અર્પણ કરતા નલીનભાઈ ટીલાવત એ જણાવેલ કે આ હોમગાર્ડ સ્ટાફ મારુ ઘરેણું છે તને ઘરેણાં મને ઉજળો બતાવે છે તે સમયે કેવો ભાવવિભોર બનીગયા હતા.

રીપોર્ટ : યોગેશ કાનાબાર, રાજુલા 

સમાચાર શેર કરો:
— જાહેરાત (Google AdSense In-Article Bottom) —
💬
વોટ્સએપ ચેનલમાં જોડાઓ

ગુજરાત અને દેશ-વિદેશના તાજા અને મહત્વના સમાચારો સીધા આપના મોબાઈલ પર મેળવો.

WhatsApp ચેનલમાં જોડાઓ →

💬 વાચકોનો પ્રતિભાવ (Comments)

0 ટિપ્પણીઓ:

— જાહેરાત (Google AdSense) —
હોમ