મોમાયમોરામા જનતા રેડ કરી દેશી દારૂ ની ભઠ્ઠી ઝડપી પાડી

Live Viewer's is = People



રાપરના મોમાયમોરામા જનતા રેડ કરી દેશી દારૂ ની ભઠ્ઠી ઝડપી પાડી હતી. પોલીસ અને સ્થાનિક લોકોને આવતા જોઈને આરોપી ફરાર થઈ ગયો હતો. આડેસર પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. 

રીપોર્ટ : ગની કૂંભાર, ભચાઉ 

Post a Comment

0 Comments

close