નખત્રાણા બસ સ્ટેશન વર્ષોથી ઉભેલા વૃક્ષોને ને થડ મૂળમાંથી કાઢી નાખ્યા હતા

Live Viewer's is = People

નખત્રાણા બસ સ્ટેશન વર્ષોથી ઉભેલા વૃક્ષોને જે વર્ષોથી મુસાફરોને વરદાનરૂપ એક તો કુદરતી થાય અને ઓક્સિજન ની ભરમાર મુસાફરોની કુદરતનું વરદાનરૂપ હતું જે હાલમાં આ વ્રુક્ષો ને થડ નમૂળમાંથી કાઢી નાખ્યા હતા શિયાડા ઉનાડા ચોમાસા દરમિયાન બારો માસ મનુષ્યને કાજે પોતાનું જીવન જીવીને મનુષ્યની જરૂરિયાત માટે પોતાની જાત અર્પણ કરીને પોસ્યું એ મનુષ્યના હાથે વધ સ્વર્ગ લોક તરફ પ્રયાણ કરનાર નખત્રાણા બસ સ્ટેશન ના વર્ષો જૂના વૃક્ષો કાપવામાં આવી રહ્યા છે મુસાફરો અને નખત્રાણાની આમ જનતા વર્ષોથી અડીખમ ઉભેલા વડલા પીપર અને લીમડા ઓ નખત્રાણાબસ સ્ટેન્ડ શોભા વધારી રહ્યા હતા આ વૃક્ષો છેદન થી પર્યાવરણ પ્રેમીઓમાં રોષ લાગણી ને જોવા મળી હતી આ બાબતે નખત્રાણા ડેપો મેનેજર સમરા ને પૂછતા તેમને કહ્યું કે અમે મંજૂરી લઈને કામ કર્યું છેટ્રાફિકને અર્ચના રૂપે છે એક દૂર કર્યા છે ભવિષ્યમાં બસ સ્ટેન્ડ નો વિકાસ થશે ત્યારે અરચણ રૂપ જાળવવા અને બીજા વૃક્ષો કાપવા પડશે કેટલાક વૃક્ષ પ્રેમીઓએ કયું કે બસ સ્ટેશન ના વિકાસની વાતો ને દાયકા નીકળી ગયા ત્યાંનો ત્યાં જ છે આજ સુધી વિકાસ દેખાય છે અત્યારે લોકોને ઉનાળામાં શીતળ છાયા આપતા અડીખમ વૃક્ષો વર્ષો જુના કાપીને નખત્રાણા ગ્રામજનો પ્રવાસીઓના નખત્રાણા ચર્ચાનો વિષય બની ગયું છે

રીપોર્ટ જયંતિલાલ વાઘેલા, નખત્રાણા 

Post a Comment

0 Comments

close