ભચાઉ તાલુકાના વામકા ગામે વાડામાં લાગેલ આગમાં ભેંસ બળી ને ભડથું

Live Viewer's is = People


ભચાઉ તાલુકાના વામકા ગામે એક વાળા માં અચાનક આગ લાગી હતી, આગ ક્યાં કારણે લાગી તે જાણવા મળ્યું નથી. પરંતુ, આ આગમાં એક ભેંસ નું મૃત્યુ થયું હતું અને ઘાસ ચરો બરી  ને ખાખ થઈ ગયું હતું. આગજનીના બનાવના પગલે ભચાઉ ફાયર ને જાણ  કરવામાં આવી હતી. ભચાઉ ની ફાયર બ્રિગેડ ટીમ યુદ્ધના ધોરણે ઘટના સ્થળે પહોંચી હતી અને આગ પર કાબૂ મેળવ્યો હતો.


રિપોર્ટ: ગની કુંભાર, ભચાઉ.

Post a Comment

0 Comments

close