તારીખ લોડ થાય છે... | ગુજરાત, ભારત
બ્રેકિંગ ન્યૂઝ
The News Times પર આપનું સ્વાગત છે - તાજા સમાચારો માટે જોડાયેલા રહો... કચ્છ અને ગુજરાતના તમામ મહત્વપૂર્ણ અપડેટ્સ સતત 24 કલાક ઉપલબ્ધ...

સમાચાર શોધો

— જાહેરાત (Google AdSense) —

ભચાઉના છ માસ પહેલા ગુમ થયેલા યુવકની લાશ શિકરાના કુવા માથી મળી આવી, જાણો હકીકતો

— જાહેરાત (Google AdSense In-Article Top) —

 


ભચાઉના છ માસ અગાઉ ગુમ થયેલ યુવકની લાશ મળી, શીકરાના વાડી વિસ્તારમા કુવા માથી મૃતદેહ મળ્યુ, ભચાઉ તાલુકાના સિકરા ગામના વાડી વિસ્તારમા, યુવકનું મર્ડર કરીને લાશને કૂવામાં ફેંકી દેવાઈ, કૂવાની બખોલમાં લાશને સંતાડી દેવાઈ હતી, યુવકનું મોબાઈલ ટ્રેસ કરીને લાશ શોધવામા આવી, અન્ય કોઈ વ્યક્તિ મોબાઈલ યુઝ કરતા હોય તેવું પોલીસને લાગતા, તે દિશામા તપાસ કરાઈ હતી, ત્યારે યુવકના મોબાઈલના લોકેશન સિગ્નલ મળતા, તપાસ કરતા, મર્ડર હોવાનું ખુલાસો થયો, આ મર્ડરમા કોણ કોણ સંડોવાયેલ છે તે માટે પોલીસ તપાસનો ધમધમાટ શરુ કરાયો,  ભચાઉના લવ ઉર્ફે, વિજય ઉદાભાઈ ઠાકોર નામના સોળ વર્ષીય યુવકનુ ખુન કરી, લાશ દવાઈ દેવામાં આવી હતી, હતભાગી યુવકનિ લાશને પ્રથમ ભચાઉ તથા, ત્યારબાદ જામનગર એફેસેલમાં પીએમ માટે ડેથ બોડી મોકલાવી હતી, હત્યાના કારણો તપાસ બાદ બહાર આવશે, 

રિપોર્ટ, ગની કુંભાર, ધ ન્યુઝ ટાઇમ્સ, ભચાઉ,


👉 વિગતવાર સમાચાર જોવા માટે અહિં ક્લિક કરો. 👈


સમાચાર શેર કરો: WhatsApp Telegram Facebook X / Twitter
— જાહેરાત (Google AdSense In-Article Bottom) —
💬
વોટ્સએપ ચેનલમાં જોડાઓ

ગુજરાત અને દેશ-વિદેશના તાજા અને મહત્વના સમાચારો સીધા આપના મોબાઈલ પર મેળવો.

WhatsApp ચેનલમાં જોડાઓ

💬 વાચકોનો પ્રતિભાવ (Comments)

0 ટિપ્પણીઓ: