તારીખ લોડ થાય છે...
બ્રેકિંગ ન્યૂઝ
The News Times પર આપનું સ્વાગત છે | તાજા સમાચારો માટે જોડાયેલા રહો... કચ્છ અને ગુજરાતના તમામ મહત્વપૂર્ણ અપડેટ્સ સતત 24 કલાક ઉપલબ્ધ...
અથવા

વિડિઓ સમાચાર (Shorts)

The News Times

સમાચાર શોધો

કચ્છમા કોરોનાના કેસોને કારણે મુન્દ્રા તાલુકામાં હોળી ધુળેટી પર્વની સાદગીપૂર્વક ઉજવણી કરાઈ

— જાહેરાત (Google AdSense In-Article Top) —




રતાડીયા,તા.૩૦: કોરોનાની મહામારીને કારણે મુન્દ્રા તાલુકામાં અસત્ય પર સત્યના વિજયપર્વ હોળીની સાદગીપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. તાલુકાના રતાડીયા ગામે રાજગોર ફળિયામાં દંપતીઓએ પૂજા વિધિ કરીને જ્યારે ગામની હોસ્ટેલમાં વિધાર્થીઓએ ચંદ્રની સાક્ષીએ હોળી ફેરા ફરીને શાળાના સ્ટાફ સાથે સમુહભોજન કરી ઉજવણી કરી હતી. જ્યારે મુન્દ્રાની ક્રિષ્ના સોસાયટી તથા ખારવા ચોકમાં સાદગીપૂર્ણ ઉજવણી કરવામાં આવી હતી. બીજા દિવસે રંગોના પર્વ ધૂળેટીની ઉજવણી હર્ષોઉલ્લાસથી કરવામાં આવી હતી.

સમાચાર શેર કરો:
— જાહેરાત (Google AdSense In-Article Bottom) —
💬
વોટ્સએપ ચેનલમાં જોડાઓ

ગુજરાત અને દેશ-વિદેશના તાજા અને મહત્વના સમાચારો સીધા આપના મોબાઈલ પર મેળવો.

WhatsApp ચેનલમાં જોડાઓ →

💬 વાચકોનો પ્રતિભાવ (Comments)

0 ટિપ્પણીઓ:

— જાહેરાત (Google AdSense) —
હોમ