લખપત તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા વિજય સંમેલન યોજાયું

Live Viewer's is = People




લખપત તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા વિજય સંમેલન યોજાયું જેમાં કરછ જિલ્લા કોંગ્રેસના પ્રમુખ યજુવેદર સિહ રામદેવ સિહ જાડેજા પી સી ગઢવી હાસમ નોતીયાર અલીમામદ જતા હાજી સુલેમાન પઢિયાર આદમ પઢીયાર ઈબ્રાહિમ કુંભાર કાસમ રાયમા કાસમ કુંભાર કાસમ પઢીયાર સતાર ભાઈ નોતીયાર,આદમ ભાઈ નોતીયાર સુમાર નોતીયાર મામદ સુમરા હુસેન રાયમા દરિયાખાન રાયમા હાજી મુસા આદમ જત હાજીઈશાક રાયમા હાજી ઈશાક સુમરા ઈસ્માઈલ સુમરા હાજી ઈલીયાસ સુમરા જુણસ સુમરા હાજી સલીમ પઢીયાર હાજી હુસેન મેમણ દિનેશ સથવારા પુજારી જાડેજા સુરુભા જાડેજા રમેશ બલીયા જગમાલજી જાડેજા જીતેન્દ્ર પટેલ બટુક સિંહ જાડેજા હુસેન કુંભાર ડો સેંઘાણી સાહેબ રાજેશ ભાઈ આહીર વિશનજી પાંચાણી ધનજી બલીયા પબાભાઈ રબારી ખેંગાર ભાઈ ખજાભાઈ ભોજાભાઈ નવલસિંહ જાડેજા સિધીક સોતા ગોવિંદભાઈ પાયર અનીલ જોષી ડી એમ ગઢવી વગેરે હાજર રહ્યા હતા.

રિપોર્ટ: જયંતિલાલ વાઘેલા, નખત્રાણા.


સાથે આ પણ જુઓ : ખેતીવાડી ઉત્પન્ન બજારમાં કોંગ્રેસ પ્રેરીત પેનલ વિજયી.


Post a Comment

0 Comments

close