તારીખ લોડ થાય છે... | ગુજરાત, ભારત
બ્રેકિંગ ન્યૂઝ
The News Times પર આપનું સ્વાગત છે | તાજા સમાચારો માટે જોડાયેલા રહો... કચ્છ અને ગુજરાતના તમામ મહત્વપૂર્ણ અપડેટ્સ સતત 24 કલાક ઉપલબ્ધ...

સમાચાર શોધો

— જાહેરાત (Google AdSense) —

ગણોદમાં ચાલતા ગેરકાયદેસર સાડી ધોલાઈ ઘાટનું ઉપલેટા મામલતદાર દ્વારા ડીમોલેશન કરાયું

— જાહેરાત (Google AdSense In-Article Top) —

ગણોદમાં ચાલતા ગેરકાયદેસર સાડી ધોલાઈ ઘાટનું ઉપલેટા મામલતદાર દ્વારા ડીમોલેશન કરાયું



ઉપલેટા તાલુકાના ગણોદ ગામે જમીનમાં આવેલા સર્વે નંબર 229 ની જમીનમા ભીમા જસા સિંઘલ પોતાની જમીનમાં ગેરકાયદેસર રીતે સાડી ધોલાઈ ઘાટ ચલાવતો હતો જે અંગે તંત્ર દ્વારા અગાઉ સૂચન આપી અને આ ધોલાઈ ઘાટ બંધ કરી અને તોડી પાડવા અંગેની સૂચના અપાઈ હતી પરંતુ તંત્રની સૂચનાનું અનેક વખત અનાદર કરેલ જે બાદ તંત્ર સજ્જ થઈ અને પોલીસ પ્રોટેક્શન સાથે રાખી ધોરાજી પ્રાંત અધિકારી ગૌતમ મીયાણીની સૂચના અનુસાર ઉપલેટા મામલતદાર જી.એમ. મહાવદિયા દ્વારા આ ગેરકાયદેસર ચાલતા સાડી ધોલાઈ ઘાટને તોડી પાડ્યો હતો.


રીપોર્ટ : કૌશલ સોલંકી, ધ ન્યુઝ ટાઈમ્સ, ધોરાજી

સમાચાર શેર કરો: WhatsApp Telegram Facebook X / Twitter
— જાહેરાત (Google AdSense In-Article Bottom) —
💬
વોટ્સએપ ચેનલમાં જોડાઓ

ગુજરાત અને દેશ-વિદેશના તાજા અને મહત્વના સમાચારો સીધા આપના મોબાઈલ પર મેળવો.

WhatsApp ચેનલમાં જોડાઓ

💬 વાચકોનો પ્રતિભાવ (Comments)

0 ટિપ્પણીઓ: