તારીખ લોડ થાય છે...
બ્રેકિંગ ન્યૂઝ
The News Times પર આપનું સ્વાગત છે | તાજા સમાચારો માટે જોડાયેલા રહો... કચ્છ અને ગુજરાતના તમામ મહત્વપૂર્ણ અપડેટ્સ સતત 24 કલાક ઉપલબ્ધ...
અથવા

વિડિઓ સમાચાર (Shorts)

The News Times

સમાચાર શોધો

સરહદી ક્ષેત્ર વિકાસમહોત્સવ સંમેલનમાં ભાગ લેવા આવી પહોંચેલા મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીનું ભૂજ ખાતે ઉષ્માભર્યુ સ્વાગત કરાયું

— જાહેરાત (Google AdSense In-Article Top) —

સરહદી ક્ષેત્ર વિકાસમહોત્સવ સંમેલનમાં ભાગ લેવા આવી પહોંચેલા મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીનું ભૂજ ખાતે ઉષ્માભર્યુ સ્વાગત કરાયું    




જિલ્લાના ધોરડો ખાતે રાજ્યના ત્રણ સરહદી જિલ્લાના સરપંચો-આગેવાનો સાથે આવતીકાલે યોજાનાર સંમેલનમાં ભાગ લેવા માટે આજે રાજ્યના મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી ભૂજ ખાતે મોડી રાત્રે આવી પહોંચ્યા હતા. જયાં તેમનું રાજ્યમંત્રીશ્રી વાસણભાઇ આહિરસાંસદશ્રી વિનોદભાઇ ચાવડા, ધારાસભ્ય સર્વશ્રી ડો.નીમાબેન આચાર્ય, વિરેન્દ્રસિંહ જાડેજા, માલતીબેન મહેશ્વરી, પ્રધ્યુમનસિંહ જાડેજા, જિલ્લા પંચાયત પ્રમુખશ્રી લક્ષ્મણસિંહ સોઢા, મુખ્ય સચિવશ્રી અનિલ મુકિમ, ગૃહ અધિક મુખ્ય સચિવશ્રી પંકજકુમાર, કલેકટરશ્રી પ્રવિણા ડી.કે., જિલ્લા વિકાસ અધિકારીશ્રી ભવ્ય વર્મા, પશ્ચિમ કચ્છ એસ.પી.શ્રી સૌરભસિંઘ અને અગ્રણીશ્રી કેશુભાઇ પટેલ, શૈલેન્દ્રસિંહ જાડેજા સહિત જિલ્લાના સ્થાનિક આગેવાનોએ ભુજ એરપોર્ટ ખાતે ઉષ્માભર્યુ સ્વાગત કર્યું હતું.






જિલ્લાના ધોરડો ખાતે રાજ્યના ત્રણ સરહદી જિલ્લાના સરપંચો-આગેવાનો સાથે આવતીકાલે યોજાનાર સંમેલનમાં ભાગ લેવા માટે આજે રાજ્યના મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી ભૂજ ખાતે મોડી રાત્રે આવી પહોંચ્યા હતા. જયાં તેમનું રાજ્યમંત્રીશ્રી વાસણભાઇ આહિર, સાંસદશ્રી વિનોદભાઇ ચાવડા, ધારાસભ્ય સર્વશ્રી ડો.નીમાબેન આચાર્ય, વિરેન્દ્રસિંહ જાડેજા, માલતીબેન મહેશ્વરી, પ્રધ્યુમનસિંહ જાડેજા, જિલ્લા પંચાયત પ્રમુખશ્રી લક્ષ્મણસિંહ સોઢા, મુખ્ય સચિવશ્રી અનિલ મુકિમ, ગૃહ અધિક મુખ્ય સચિવશ્રી પંકજકુમાર, કલેકટરશ્રી પ્રવિણા ડી.કે.,જિલ્લા વિકાસ અધિકારીશ્રી ભવ્ય વર્મા, પશ્ચિમ કચ્છ એસ.પી.શ્રી સૌરભસિંઘ અને અગ્રણીશ્રી કેશુભાઇ પટેલ, શૈલેન્દ્રસિંહ જાડેજા સહિત જિલ્લાના સ્થાનિક આગેવાનોએ ભુજ એરપોર્ટ ખાતે ઉષ્માભર્યુ સ્વાગત કર્યું હતું.

સમાચાર શેર કરો:
— જાહેરાત (Google AdSense In-Article Bottom) —
💬
વોટ્સએપ ચેનલમાં જોડાઓ

ગુજરાત અને દેશ-વિદેશના તાજા અને મહત્વના સમાચારો સીધા આપના મોબાઈલ પર મેળવો.

WhatsApp ચેનલમાં જોડાઓ

💬 વાચકોનો પ્રતિભાવ (Comments)

0 ટિપ્પણીઓ:

— જાહેરાત (Google AdSense) —
હોમ