તારીખ લોડ થાય છે...
બ્રેકિંગ ન્યૂઝ
The News Times પર આપનું સ્વાગત છે | તાજા સમાચારો માટે જોડાયેલા રહો... કચ્છ અને ગુજરાતના તમામ મહત્વપૂર્ણ અપડેટ્સ સતત 24 કલાક ઉપલબ્ધ...
અથવા

વિડિઓ સમાચાર (Shorts)

The News Times

સમાચાર શોધો

અંજાર સબ જેલ માટે ડાયટ કોન્ટ્રાકટમાં રસ ધરાવતા સખીમંડળો જોગ

— જાહેરાત (Google AdSense In-Article Top) —

અંજાર સબ જેલ માટે ડાયટ કોન્ટ્રાકટમાં રસ ધરાવતા સખીમંડળો જોગ
 
anjar sub jail

       અંજાર મધ્યે આવેલ સબજેલ હાલે ચાલુ છે તે સબજેલમાં આવતા તહોમદારોને સબજેલના મેન્યુઅલ મુજબ રાંધેલો ખોરાક જેલ ઉપર પુરો પાડવા માટેના ડાયેટ કોન્ટ્રાકટ તા.૧૫/૧૧/૨૦૨૦ થી ૩૧/૩/૨૦૨૧ સુધીનો આપવાનો હોઇ માટે એક કેદી દીઠનો ભાવ મંગાવવામાં આવે છે. જેમા એક વ્યક્તિ દિઠ બે ટાઈમની ચા, બપોરનું ભોજન અને સાંજનું ભોજનનો ભાવ સખીમંડળો પાસે મંગાવવામાં આવે છે. 


       જેને આ ડાયટ કોન્ટ્રાકટ રાખવામાં રસ હોય તેવા સખીમંડળોએ પોતાના ભાવો સીલબંધ કવરમાં સબજેલ સુપ્રિ.અને મામલતદારશ્રીની કચેરી, અંજારને તા.૧૨/૧૧/૨૦૨૦ સુધીમાં મોકલી આપવાના રહેશે. તા.૧૩/૧૧/૨૦૨૦ના સવારે ૧૧ કલાકે ભાવોનું નેગોસિયેશન કરવામાં આવશે. તેમાં હાજર થવાનું રહેશે તેવું સબજેલ સુપ્રિન્ટેન્ડેન્ટ અને મામલતદાર, અંજારની યાદીમાં જણાવાયું છે.

સમાચાર શેર કરો:
— જાહેરાત (Google AdSense In-Article Bottom) —
💬
વોટ્સએપ ચેનલમાં જોડાઓ

ગુજરાત અને દેશ-વિદેશના તાજા અને મહત્વના સમાચારો સીધા આપના મોબાઈલ પર મેળવો.

WhatsApp ચેનલમાં જોડાઓ

💬 વાચકોનો પ્રતિભાવ (Comments)

0 ટિપ્પણીઓ:

— જાહેરાત (Google AdSense) —
હોમ