તારીખ લોડ થાય છે...
બ્રેકિંગ ન્યૂઝ
The News Times પર આપનું સ્વાગત છે | તાજા સમાચારો માટે જોડાયેલા રહો... કચ્છ અને ગુજરાતના તમામ મહત્વપૂર્ણ અપડેટ્સ સતત 24 કલાક ઉપલબ્ધ...
અથવા

વિડિઓ સમાચાર (Shorts)

The News Times

સમાચાર શોધો

મુન્દ્રા-માંડવીના વધુ ૮ વિસ્તારોને માઈક્રો કન્ટેન્મેન્ટ ઝોન જાહેર કરાયા

— જાહેરાત (Google AdSense In-Article Top) —

 મુન્દ્રા-માંડવીના વધુ ૮ વિસ્તારોને
માઈક્રો કન્ટેન્મેન્ટ ઝોન જાહેર કરાયા


જિલ્લામાં નોવેલ કોરોના વાયરસ કોવીડ-૧૯ મહામારીના વધતા કેસ વચ્ચે સરકારની માર્ગદર્શિકા અનુસાર માંડવી તાલુકાના નાગલપર ગામના નિર્મલનગરને ૧/૧૦ સુધી, મુન્દ્રા શહેરના વર્ધમાનનગર-૨ ના કુલ-૨ ઘરોને તા.૨૬/૯ સુધી, મુન્દ્રા શહેરના બારોઇ ગામની શાંતિનિકેતન અદાણી વિહારના કુલ-૬ ઘરોને તા.૨૭/૯ સુધી, મુન્દ્રા શહેરના બારોઇ ગામના જયનગરના કુલ-૧૩ ઘરોને તા.૨૭/૯ સુધી, મુન્દ્રા તાલુકાના નાના કપાયા ગામની પતંજન,પીરવાડીના કુલ-૪ ઘરોને તા.૨૮/૯ સુધી, મુન્દ્રા તાલુકાના ભુજપુર ગામની વાડી વિસ્તારનાકુલ-૧ ઘરને તા.૨૮/૯ સુધી, મુન્દ્રા શહેરના સમુદ્ર ટાઉનશીપ બી-૬૮/૧૨ના કુલ-૪ ઘરોનેતા.૨૯/૯ સુધી, મુન્દ્રા તાલુકાના બારોઇ ગામની ગોકુલમ સોસાયટીના કુલ-૧૪ ઘરોને તા.૧/૧૦ સુધી માઇક્રો કન્ટેન્મેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યા છે.

આ વિસ્તારમાં સરકારી ફરજ ઉપર સિવાયની તમામ પ્રકારની અવર-જવર પર સંપૂર્ણપ્રતિબંધ મુકવામાં આવેલ છે. કન્ટેન્મેન્ટ ઝોન/માઇક્રો કન્ટેન્મેન્ટ ઝોન વિસ્તારમાં સવારે ૭ થી સાંજે ૭ વાગ્યા સુધી આવશ્યક સેવાઓ અને જીવન જરૂરીયાતની ચીજવસ્તુઓની વેચાણની પરવાનગી રહેશે અને આ વિસ્તારના રહેવાસીઓને રાશન વિ. જીવન જરૂરિયાતની આવશ્યક ચીજવસ્તુઓ તંત્ર દ્વારા હોમડીલીવરીથી તેમના ઘરે પુરી પાડવામાં આવશે.આ જાહેરનામાનો ભંગ કરનાર પર ડિઝાસ્ટર મેનેજમેન્ટ એકટ કલમ ૫૧ થી ૫૮ તથા ભારતીય દંડ સંહિતાની કલમ ૧૮૮ની જોગવાઇ મુજબ શિક્ષાપાત્ર ઠરશે તેવું મુન્દ્રા-કચ્છ સબડીવીઝનલ મેજીસ્ટ્રેટશ્રી કે.જી.ચૌધરી દ્વારા ફરમાવેલ છે.

સમાચાર શેર કરો:
— જાહેરાત (Google AdSense In-Article Bottom) —
💬
વોટ્સએપ ચેનલમાં જોડાઓ

ગુજરાત અને દેશ-વિદેશના તાજા અને મહત્વના સમાચારો સીધા આપના મોબાઈલ પર મેળવો.

WhatsApp ચેનલમાં જોડાઓ

💬 વાચકોનો પ્રતિભાવ (Comments)

0 ટિપ્પણીઓ:

— જાહેરાત (Google AdSense) —
હોમ