તારીખ લોડ થાય છે...
બ્રેકિંગ ન્યૂઝ
The News Times પર આપનું સ્વાગત છે | તાજા સમાચારો માટે જોડાયેલા રહો... કચ્છ અને ગુજરાતના તમામ મહત્વપૂર્ણ અપડેટ્સ સતત 24 કલાક ઉપલબ્ધ...
અથવા

વિડિઓ સમાચાર (Shorts)

The News Times

સમાચાર શોધો

અંજાર-ગાંધીધામ વિસ્તારના વધુ ૨૬ વિસ્તારોને માઈક્રો કન્ટેન્મેન્ટ ઝોન જાહેર કરાયા

— જાહેરાત (Google AdSense In-Article Top) —

 

અંજાર-ગાંધીધામ વિસ્તારના વધુ ૨૬
વિસ્તારોને માઈક્રો કન્ટેન્મેન્ટ ઝોન જાહેર કરાયા


જિલ્લામાં નોવેલ કોરોના વાયરસ કોવીડ-૧૯ મહામારીના વધતા કેસ વચ્ચે સરકારની માર્ગદર્શિકા અનુસાર અંજાર શહેરની ગંગોત્રી સોસાયટી-૨ના ઘર નં.૮ થી ૧૩ અને ૧૫ થી ૧૮ તેમજ ૩૭ થી ૪૨ ને તા.૧૯/૯ સુધી, અંજાર શહેરના રામ નગરના ઘર નં.૨૯ થી ૩૨ ને તા.૨૦/૯ સુધી, અંજાર શહેરના માધવ વિલાના ઘર નં.૯૫ થી ૧૧૦ અને ઘર નં.૧૧૨ ને તા.૧૯/૯ સુધી, અંજાર તાલુકાના મેઘપર (બો)ના શર્મા રિસોર્ટના ઘર નં.૧૦૦ થી ૧૦૮ અને ઘર નં.૫૩-બી ને તા.૨૦/૯ સુધી, અંજાર તાલુકાના મેઘપર (કું) ના ગોલ્ડન પાર્કના ઘર નં.૧૦ થી ૩૦ ને તા.૧૭/૯ સુધી, અંજાર શહેરના મહાદેવ નગરના ઘર નં.૭૭ થી ૮૨ અને ઘર નં.૮૪-એ.-બી., ૮૫-એ.-બી., ૮૬-એ.-બી.-સી., ૮૭ અને ઘર નં.૯૦ ને તા.૧૮/૯ સુધી, ગાંધીધામ શહેરની જી.એચ.બી. કોલોનીની દક્ષિણ દિશાએ બ્લોક નં.૮૯૪ કસીસ રાજપૂતના ઘર થી બ્લોક નં.૮૭૦ના ઘર સુધી અને ઉતર દિશાએ બ્લોક નં.૨૫૦ રમીલાબેન પટેલના ઘર થી બ્લોક નં.૨૪૧ મધુકર કરજુલેના ઘર સુધીને તા.૧૮/૯ સુધી, ગાંધીધામ શહેરના કાસેઝ કસ્ટમ કોલોનીની દક્ષિણ દિશાએ કવાર્ટર નં.૧૮ વિનોદભાઇ વોરાના ઘર થી કવાર્ટર નં.૦૧ ચંદ્રસિંહ સોઢાના ઘર સુધી અને ઉતર દિશાએ કવાર્ટર નં.૧૬ રાજવીરસિંહ જાડેજાના ઘર થી કવાર્ટર નં.૧૨ કનાભાઇ પટેલના ઘર સુધીને તા.૧૬/૯ સુધી, ગાંધીધામ તાલુકાના આદિપુર ગામની ઉતર દિશાએ પ્લોટ નં.૧૦૬ ના ઘર થી પ્લોટ નં.૩૦ ના ઘર સુધી અને દક્ષિણ દિશાએ પ્લોટ નં.૧૧૬ ના ઘર થી પ્લોટ નં.૧૦૭ના ઘર સુધી, એસ.ઇ.એકસને તા.૧૬/૯ સુધી, ગાંધીધામ શહેરના સેકટર-૦૨ની પૂર્વ દિશાએ પ્લોટ નં.૭૬ ના ધમેન્દ્રભાઇ ગોયલના ઘર થી પ્લોટ નં.૭૯ ત્રિમૂર્તિભાઇ રાયડુના ઘર સુધી અને પશ્ચિમ દિશાએ પ્લોટ નં.૧૧૦ ગેલાભાઇ આહિરના ઘરથી પ્લોટ નં.૮૦ રવજીભાઇ આહિરના ઘર સુધીને તા.૧૬/૯ સુધી, ગાંધીધામ શહેરના મહેશ્વરીનગરની પૂર્વ દિશાએ આસિફ ફિરોજ ધનાના ઘર થી મુમતાજ સીદીકભાઇના ઘર સુધી અને પશ્ચિમ દિશાએ ગણેશ ડાયવીતના ઘર થી મુમતાજ સીદીકભાઇના સામે વાળા ઘર સુધીને તા.૧૬/૯ સુધી, ગાંધીધામ શહેરના સેકટર-૦૬ ગણેશનગરની પૂર્વ દિશાએ પ્લોટ નં.૮૬ ના ઘર થી પ્લોટ નં.૮૩ ના ઘર સુધી અને ઉતર દિશાએ પ્લોટ નં.૮૩ ના ઘર થી પ્લોટ નં.૮૦ ના ઘર સુધીને તા.૧૬/૯ સુધી, અંજાર શહેરના એકતા નગર ઘર નં.૧ થી ૫ ને તા.૨૧/૯ સુધી,

અંજાર તાલુકાના વરસામેડી ગામના દરબાર વાસ ના ઘર નં.૩૭૦ થી ૩૮૧ ને તા.૨૧/૯ સુધી, ગાંધીધામ શહેરના ડી.બી.ઝેડ, સાઉથ ચાવલા ચોકની પૂર્વ દિશાએ મકાન નં.૫૦ ના ઘર થી મકાન નં.૫૩ ના ઘર સુધીને તા.૨૦/૯ સુધી, ગાંધીધામ તાલુકાના આદિપુર ગામની વૃજ રેસીડેનસીની ઉતર દિશાએ પ્લોટ નં.૪૩ ના ઘર થી પ્લોટ નં.૪૭ ના ઘર સુધી અને દક્ષિણ દિશાએ પ્લોટ નં.૩૮ ના ઘર થી પ્લોટ નં.૪૨ના ઘર સુધીને તા.૧૮/૯ સુધી, ગાંધીધામ શહેરના સેકટર-૧ના શ્રી સત્યમ એપાર્ટમેન્ટને તા.૧૮/૯ સુધી, ગાંધીધામ તાલુકાના આદિપુર ગામની ટેલીકોમ સોસાયટી, વોર્ડ નં.૪/બીના પ્લોટ નં.૪૭ને તા.૧૯/૯ સુધી, ગાંધીધામ શહેરના સેકટર-૦૨ની પૂર્વ દિશાએ પ્લોટ નં.૭૦ ના ઘર થી પ્લોટ નં.૭૧ ના ઘર સુધી અને પશ્ચિમ દિશાએ પ્લોટ નં.૯૧ ના ઘર થી ચર્ચ સુધીને તા.૨૦/૯ સુધી, ગાંધીધામ તાલુકાના આદિપુર ગામની આશિયાના સોસાયટી વોર્ડ-૪/બીના પ્લોટ નં.૮૪ ને તા.૨૦/૯ સુધી, ગાંધીધામ તાલુકાના આદિપુર ગામની પૂર્વ દિશાએ પ્લોટ નં.૧૦૦ ના ઘર થી પ્લોટનં.૯૫ ના ઘર સુધી અને પશ્ચિમ દિશાએ પ્લોટ નં.૧૫૫ થી ખાલી પ્લોટ સુધી ડી.સી.ફાઈવ ને તા.૨૦/૯ સુધી, ગાંધીધામ શહેરના ભારતનગર રબારી સોસાયટીની પૂર્વ દિશાએ પ્લોટ નં.૬૬૭ના ઘર થી પ્લોટ નં.૬૭૪ ના ઘર સુધી અને પશ્ચિમ દિશાએ પ્લોટ નં.૬૨૨ ના ઘર થી પ્લોટ નં.૬૩૦ના ઘર સુધીને તા.૧૯/૯ સુધી, ગાંધીધામ શહેરના શકિતનગરની પશ્ચિમ દિશાએ પ્લોટ નં.બી-૧૫૫ના ઘર થી પ્લોટ નંબી-૧૫૮ ના ઘર સુધી અને પૂર્વ દિશાએ પ્લોટ નં.બી-૯૩ ના ઘરથી પ્લોટનં.બી-૯૫ના ઘર સુધીને તા.૨૦/૯ સુધી, ગાંધીધામ શહેરની પૂર્વ દિશાએ પ્લોટ નં.૧૭૨, મકાન નં.૦૫ મનોજ લાલચંદાણીના ઘર થી પ્લોટ નં.૧૭૧, મકાન નં.૦૩, અનીલ ઘેલાદેના ઘર સુધી,વોર્ડ-૧૦/એ ને તા.૧૯/૯ સુધી, ગાંધીધામ શહેરના પ્લોટ નં.૧૮૨, સેકટર-૦૪ ને તા.૧૮/૯ સુધી, અંજાર તાલુકાના મેઘપર (બો) ના ઘર નં.૧૦૦ થી ૧૦૮ અને ઘર નં.૫૩-બી., શર્મા રિસોર્ટ ને તા.૨૦/૯ સુધી માઇક્રો કન્ટેન્મેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યા છે.

આ વિસ્તારમાં સરકારી ફરજ ઉપર સિવાયની તમામ પ્રકારની અવર-જવર પર સંપૂર્ણ પ્રતિબંધ મુકવામાં આવેલ છે. આ વિસ્તારના રહેવાસીઓને રાશન વિ. જીવન જરૂરિયાતની આવશ્યક ચીજવસ્તુઓ તંત્ર દ્વારા હોમડીલીવરીથી તેમના ઘરે પુરી પાડવામાં આવશે.

આ જાહેરનામાનો ભંગ કરનાર પર ડિઝાસ્ટર મેનેજમેન્ટ એકટ કલમ ૫૧ થી ૫૮ તથા ભારતીય દંડ સંહિતાની કલમ ૧૮૮ની જોગવાઇ મુજબ શિક્ષાપાત્ર ઠરશે તેવું અંજાર-કચ્છ નાયબ કલેકટર અને સબ ડીવીઝનલ મેજીસ્ટ્રેટ ડો.વી.કે.જોષી દ્વારા ફરમાવેલ છે.

સમાચાર શેર કરો:
— જાહેરાત (Google AdSense In-Article Bottom) —
💬
વોટ્સએપ ચેનલમાં જોડાઓ

ગુજરાત અને દેશ-વિદેશના તાજા અને મહત્વના સમાચારો સીધા આપના મોબાઈલ પર મેળવો.

WhatsApp ચેનલમાં જોડાઓ →

💬 વાચકોનો પ્રતિભાવ (Comments)

0 ટિપ્પણીઓ:

— જાહેરાત (Google AdSense) —
હોમ