તારીખ લોડ થાય છે...
બ્રેકિંગ ન્યૂઝ
The News Times પર આપનું સ્વાગત છે | તાજા સમાચારો માટે જોડાયેલા રહો... કચ્છ અને ગુજરાતના તમામ મહત્વપૂર્ણ અપડેટ્સ સતત 24 કલાક ઉપલબ્ધ...
અથવા

વિડિઓ સમાચાર (Shorts)

The News Times

સમાચાર શોધો

મરણ નોંધ :સ્વ. શાક્ષી દિલીપભાઇ માલસત્તર,અંજાર-કચ્છ

— જાહેરાત (Google AdSense In-Article Top) —







 સ્વ. શાક્ષી દિલીપભાઇ માલસત્તર (સોરઠીયા-આહિર) (ઉ.વ. ૭) (અંજાર-કચ્છ) તે મણીબેન

 તથા ધનજીભાઇ માલસતર (શેઠીયા વાડી)ની પૌત્રી, ભાવનાબેન તથા રમણીકભાઇ હડિયા

 (વીડીવાળા)ની દોહિત્રી, ઉર્મીલાબેન અને દિલીપભાઇ ધનજીભાઇ માલસત્તર (સૂર્યા

 મોટર્સ)ની પુત્રી, જેન્તીભાઇ, નરોત્તમભાઇ (સૂર્યા મોટર્સ), પરેશભાઇ (સૂર્યા ઇલેકટ્રીક-સવાસર

 નાકા)ની ભત્રીજી, ભવિશ, ધવલ, દર્શન, ધ્રુવ, વંશ, પ્રીયા, પૂજા, વૈષ્ણવી, દિક્ષીની બહેન 

તા. ૨૧-૮-૨૦૨૦ ના રોજ રામશરણ થયેલ છે. હાલની પરિસ્થિતિ તેમજ

 સરકારશ્રીની ગાઇડલાઇન મુજબ લૌકિક વ્યવહાર રાખેલ નથી. 


સમાચાર શેર કરો:
— જાહેરાત (Google AdSense In-Article Bottom) —
💬
વોટ્સએપ ચેનલમાં જોડાઓ

ગુજરાત અને દેશ-વિદેશના તાજા અને મહત્વના સમાચારો સીધા આપના મોબાઈલ પર મેળવો.

WhatsApp ચેનલમાં જોડાઓ →

💬 વાચકોનો પ્રતિભાવ (Comments)

0 ટિપ્પણીઓ:

— જાહેરાત (Google AdSense) —
હોમ