તારીખ લોડ થાય છે...
બ્રેકિંગ ન્યૂઝ
The News Times પર આપનું સ્વાગત છે | તાજા સમાચારો માટે જોડાયેલા રહો... કચ્છ અને ગુજરાતના તમામ મહત્વપૂર્ણ અપડેટ્સ સતત 24 કલાક ઉપલબ્ધ...
અથવા

વિડિઓ સમાચાર (Shorts)

The News Times

સમાચાર શોધો

અખિલ કરછ સુન્ની મુસ્લિમ હિતરક્ષક સમિતીની રાશનકિટોનુ લખપત વિસ્તારમાં વિતરણ

— જાહેરાત (Google AdSense In-Article Top) —

અખિલ કરછ સુન્ની મુસ્લિમ હિતરક્ષક સમિતીની રાશનકિટોનુ લખપત વિસ્તારના ગામડાઓમાં વિતરણ કરવામાં આવ્યુ



આજરોજ લખપત વિસ્તારના ગામડાઓ કોટડા મઢ માતાના મઢ નરા, સમેજા વાંઢ, દયાપર, મીઢીયારી, ચામરા, આશાલડી, દયાપર સુભાષ પર, ખાણોટ, ઝારા, માણકાવાઢ પાનધ્રો ખડક કોરાવાઢ ઝુમારા બીટિયારી સામજીયારા કોરાવાઢ જત ઓડીવાઢ લખપત રવાપર પરપ્રાંતિય લોકો ને વિગેરે ગામડાઓમા અખિલ કરછ સુન્ની મુસ્લિમ હિતરક્ષક સમિતી દ્વારા લખપત તાલુકાના જરુરતમંદો માટે મોકલાયેલી ફરી રાશનકિટોનુ વિતરણ ની શરૂઆત કરવામાં આવી હતી.
આજની લખપત તાલુકા વિસ્તારની આ વિતરણ વ્યવસ્થામાં  માર્ગદર્શન હાજી ગુલામ મુસ્તફા બાવા હાજી ફકીર મામદ ખત્રી હાજી જુસબ મેમણ  હાસમ નોતીયાર પ્રમુખ તાલુકા સુન્ની મુસ્લિમ હિતરક્ષક સમિતી અને  હોદેદારો મામદ હાજી જુગ રાયમા,હસન હાજી અલાના આરબ જત આદમ રાયમા હાજી હાસમ જત ઈબ્રાહિમ કુંભાર કાસમ કુંભાર કાસમ પઢીયાર આદમ નોતીયાર અનવર નોતિયાર  સતાર ભાઈ નોતીયાર  ઈસ્માઈલ હાજી લખાના ઠારૂભાઈ જત દરીયા ખાન રાયમા રજાક રાયમા સુલતાન ખલીફા અલીમામદ હાજી વૈયા ગફુર સોતા ઓસમાણ સોતા અનવર મંધરા   રજાક નોતીયાર  વ્યવસ્થા સંભાળી હતી
સમાચાર શેર કરો:
— જાહેરાત (Google AdSense In-Article Bottom) —
💬
વોટ્સએપ ચેનલમાં જોડાઓ

ગુજરાત અને દેશ-વિદેશના તાજા અને મહત્વના સમાચારો સીધા આપના મોબાઈલ પર મેળવો.

WhatsApp ચેનલમાં જોડાઓ →

💬 વાચકોનો પ્રતિભાવ (Comments)

0 ટિપ્પણીઓ:

— જાહેરાત (Google AdSense) —
હોમ