The News Times પર આપનું સ્વાગત છે | તાજા સમાચારો માટે જોડાયેલા રહો...કચ્છ અને ગુજરાતના તમામ મહત્વપૂર્ણ અપડેટ્સ સતત 24 કલાક ઉપલબ્ધ...
વિડિઓ સમાચાર (Shorts)
The News Times
સમાચાર શોધો
GVK EMRI દ્રારા નેશનલ પાયલોટ દિવસની ઉજવણી કરવામાં આવી
📅પ્રકાશિત: Thursday, May 28, 2020•⏱️વાંચન સમય: ૨ મિનિટ
👁️ગણતરી થાય છે...વાંચકોએ જોયું
— જાહેરાત (Google AdSense In-Article Top) —
GVK EMRI દ્રારા નેશનલ પાયલોટ દિવસની ઉજવણી કરવામાં આવી જે અંતર્ગત કચ્છ જીલ્લાના GVK EMRI 108, અભયમ 181 અને 1962 કરૂણા એનિમલ એમ્બ્યુલન્સ ના કર્મચારીઓને ને COVID-19 Worries ની પદવી આપીને કચ્છ જીલ્લાની ના ઈમરજન્સી મેનેજમેન્ટ ઇન્ચાર્જ કમલેશ પુરોહિત,સંજયડોલર તથા હાર્દ પટેલ દ્રારા કચ્છ ૧૦૮ ના તમામ લોકેશનની મુલાકાત કરીને પદવી એનાયત કરવામાં આવી
આ પદવી તમામ કર્મચારીઓ નો ઉત્સાહ જળવાઈ રહે અને કોરોના ની મહામારીમાં પ્રોત્સાહન પુરૂ પાડવાના હેતુથી કોવીડ-૧૯ વોરીયર્સનો બેઝ એનાયત કરવામાં આવ્યો અને પાયલોટ દિવસ ના અંભિનદન પાઠવવામાં આવ્યા
સમાચાર શેર કરો:
— જાહેરાત (Google AdSense In-Article Bottom) —
💬
વોટ્સએપ ચેનલમાં જોડાઓ
ગુજરાત અને દેશ-વિદેશના તાજા અને મહત્વના સમાચારો સીધા આપના મોબાઈલ પર મેળવો.
0 ટિપ્પણીઓ: