થરાદમાં ફાયરિંગ કરી રાજકીય અગ્રણીના ભાઈને અપહરણ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો અને મહિન્દ્રા કંપની scorpio ગાડી ની લૂંટ ચલાવાઇ હતી જોકે રાજકીય અગ્રણીના ભાઈ ગાડીમાંથી કૂદી જતા અપહરણ થતાં બચી ગયા હતા તાત્કાલિક ધોરણે પોલીસ કંટ્રોલ રૂમમાં જાણ કરાતા પોલીસે ચારેબાજુ નાકાબંધી કરી હતી વાહનમાં ડીઝલ પૂરું થઈ જતા રાજસ્થાનની બોડર માંથી વાહન બિનવારસુ મળી આવ્યું હતું વધુ વિગતો માટે જુઓ પુરો વિડિયો
— જાહેરાત (Google AdSense) —


0 ટિપ્પણીઓ: