તારીખ લોડ થાય છે...
બ્રેકિંગ ન્યૂઝ
The News Times પર આપનું સ્વાગત છે | તાજા સમાચારો માટે જોડાયેલા રહો... કચ્છ અને ગુજરાતના તમામ મહત્વપૂર્ણ અપડેટ્સ સતત 24 કલાક ઉપલબ્ધ...
અથવા

વિડિઓ સમાચાર (Shorts)

The News Times

સમાચાર શોધો

રાજુલાની સરકારી શાળામાં યોજાયો બાળમેળો, બાળકો ને કરાય પ્રોત્સાહિત

— જાહેરાત (Google AdSense In-Article Top) —

રાજુલાની સરકારી શાળામાં બાળમેળો યોજાયો


રાજુલા માં કન્યા શાળા નંબર એક ને કુમાર શાળા નંબર 2 જેમાં આજે એક બાળમેળો યોજવામાં આવ્યો ખાનગી શાળાઓમાં જ્યારે તીવ્ર હરીફાઈઓ ચાલે છે આ બંને શાળામાં આજે ખુબજ સુંદર બાળમેળો યોજીને ખાનગી શાળાઓને એક બાજુ રાખી દીધી હોવાનું આ શાળાના વાલીઓ ચર્ચાઓ કરી રહ્યા છે આ બાળમેળામાં ચિત્રકામ વેસ્ટ માંથી બેસ્ટ મહેંદી સ્પર્ધા તેમજ રંગોળી તેમજ અન્ય બાળકોની કલા અને કારીગરી આ મેળામાં જોવા મળે જેમાં આ બંને શાળાના શિક્ષક ગણ ખૂબ જ ઉત્સાહપૂર્વક ભાગ લીધો આ કાર્યક્રમમાં જેનું શ્રેષ્ઠ કામગીરી જણાશે તેને શાળા તરફથી ઇનામ આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા 

રીપોર્ટ :યોગેશ કાનાબાર, રાજુલા 

સમાચાર શેર કરો:
— જાહેરાત (Google AdSense In-Article Bottom) —
💬
વોટ્સએપ ચેનલમાં જોડાઓ

ગુજરાત અને દેશ-વિદેશના તાજા અને મહત્વના સમાચારો સીધા આપના મોબાઈલ પર મેળવો.

WhatsApp ચેનલમાં જોડાઓ →

💬 વાચકોનો પ્રતિભાવ (Comments)

0 ટિપ્પણીઓ:

— જાહેરાત (Google AdSense) —
હોમ