નખત્રાણા ભરતીય કિસાન સંધ ના નેજા હેઠડ નખત્રાણા નાયબ પ્રાંત કચેરી ની બહાર ધરણા પર

Live Viewer's is = People

નખત્રાણા ભરતીય કિસાન સંધ ના નેજા હેઠડ નખત્રાણા નાયબ પ્રાંત કચેરી ની બહાર ધરણા પર ઉયરીયા પશ્ચિમ કચ્છ પાવર પટી વિસ્તાર મા રતડિયા ગામ થી પાલનપુર મા ટાવર લાઈન અદાણી ગ્રીન એનર્જી (એમ .પી ) પ્રાઇવેટ લિમિટેડ કંપની નિ હાલમા રતડિયા કરીને પાલનપુર બાડી ૭૦ થી ૮૦ કિલો મિટર શૂધિ ગામો ગામ ના ખેડૂતો નિ માલિકીની જમીન મા કોઈ પણ સહમતિ કે મંજૂરી ખેડૂતો ની લીધેલ નથી અને પોલીસ ને શાથે રાખી દાદાગિરિ કરી જબરદાસતી કરી કામ કરે છે 
પવન ચકી ના વીજપોલ ના થાભલા અને હેવી વોલ્ટ ના પસાર થતા તાર ખેડુતો નિ માલિકીની ખેતી જમીન પર આજે ગામો ગામ લોકો એ નખત્રાણા નાયબ પ્રાંત કચેરી બહાર આજરોજ ધરણા પર બેઠા છે નખત્રાણા પવાર પટી ના ખેડુતો અને નખત્રાણા ભારતીય કિશાન સંધદ્વારા ધરણા કરવામા આવ્યા છે ગામો ગામ ધામાય ચરાખડા જતાવીરા અરલ મોટી અરલ નાની દેવીસર ભીમાસર હીરાપર બીબર નિરોના પલાન્પુર બાડી ના ગામો ગામના ખેડુતો એ સાથે ધરણા પર ઉતર્યા ત્યાર બાદ ખેડૂતો હેવી વાયર ના તાર નાખતા ખેડૂતો ને વડતર ના મડતા અને ખાનગી કંપની ઓ થી ત્રાહિમામ થતા ખેડૂતો આજે કિસાન સંઘ સાથે રાખીને ત્રાહિમામ થતા નખત્રાણા પ્રાંત કચેરી બહાર ધરણા પર ઉતર્યા હતા જો આજે સાંજ સુધી આ ધરણા ઉતરીયા નિવારણ નય આવે તો કાલથી પ્રતીક આપવા પર ઉતર સે.

રીપોર્ટ : જયંતિલાલ વાઘેલા, નખત્રાણા 

Post a Comment

0 Comments

close