માધાપરના ઉપ સરપંચ અરજણભાઈ ભુડીયાએ આપી અષાઢી બીજ ની શુભેચ્છાઓ
આજે ભગવાન શ્રી જગન્નાથજીની રથયાત્રા નો આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે ભગવાન શ્રી જગન્નાથ જી ના મુખ્ય રથ બનાવવામાં જમનો સિંહ ફાળો આપ્યો છે એવા માધાપરના ઉપસરપંચ શ્રી અરજણભાઈ ભુડીયાએ આપી અષાઢી બીજ ની શુભેચ્છાઓ, જુઓ વીડિયો
0 Comments