તારીખ લોડ થાય છે...
બ્રેકિંગ ન્યૂઝ
The News Times પર આપનું સ્વાગત છે | તાજા સમાચારો માટે જોડાયેલા રહો... કચ્છ અને ગુજરાતના તમામ મહત્વપૂર્ણ અપડેટ્સ સતત 24 કલાક ઉપલબ્ધ...
અથવા

વિડિઓ સમાચાર (Shorts)

The News Times

સમાચાર શોધો

ભૂજમાં કોડકી રોડ ખાતે રોડ લાઈટનું લોકાર્પણ કરવામાં આવ્યું.

— જાહેરાત (Google AdSense In-Article Top) —

ભુજમાં કોચી રોડ ખાતે અંધારા ઉલેચવા ના ઉદેશ્યથી ભુજ નગર સેવા સદન દ્વારા બીએસએફ કોલકી ચોકડી સુધી રોડ લાઇટ નો લોકાર્પણ કરવામાં આવ્યો હતો જેમાં 13 નવા પોલ અને 26 નવી રોડ લાઇટ લગાડવામાં આવી હતી. આ કામ થી રાહદારીઓને રાત્રીના સમયે ઓછી તકલીફ પડશે આ પ્રસંગે ભુજ નગર અધ્યક્ષા લતાબેન સોલંકી કારોબારી ચેરમેન ભરતભાઈ રાણા નગરસેવક મહીદિપસિંહ જાડેજા ભુજ નગર સેવા સદનના ચીફ ઓફિસર બીએસએફના જવાનો ઓફિસર તેમજ અને સામાજિક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે ચીફ ઓફિસર તેમજ નગર અધ્યક્ષ અને નગર સેવક ધ ન્યૂઝ ટાઈમ્સ ચેનલ  સાથે વાત કરી હતી વધુ વિગત માટે જુઓ વિડિયો અને હા કચ્છ ગુજરાતના સતત સમાચારો માટે અમારી વેબસાઈટ ને ફોલો કરવાનું ભૂલશો નહીં તેમજ યુ-ટ્યૂબ  પર અમારી ચેનલ ને સબસ્ક્રાઇબ જરૂર કરજો

રીપોર્ટ - અયાઝ સિદીકી, ભૂજ

સમાચાર શેર કરો:
— જાહેરાત (Google AdSense In-Article Bottom) —
💬
વોટ્સએપ ચેનલમાં જોડાઓ

ગુજરાત અને દેશ-વિદેશના તાજા અને મહત્વના સમાચારો સીધા આપના મોબાઈલ પર મેળવો.

WhatsApp ચેનલમાં જોડાઓ →

💬 વાચકોનો પ્રતિભાવ (Comments)

0 ટિપ્પણીઓ:

— જાહેરાત (Google AdSense) —
હોમ