ભચાઉ તાલુકાના વોંધની વયોવૃધ્ધ મહિલા એ જમાઈના ત્રાસથી ઝેરી દવા ગટગટાવી

Live Viewer's is = People

વાત છે ભચાઉ તાલુકાના વોંધની, જ્યારે મહિલાઓ ઉપર અત્યાર થાય ત્યારે તે અગમ્ય કારણોસર પગલાં ભરવા મજબુર થઇ જાય છે. પરંતુ આ બનાવ એવો છે જયાં પોતાની દકરી પર વારંવાર અત્યાચાર ગુજારવામાં આવતા તેનાથી સહન ન થતો હોવાથી અને જમાઈને કંઈ કહી શકે તેમ ન હોવાથી આ મહિલા એ ઝેરી પિણું પીધુ હતું.  ખતુબાઇ નામની આ મહિલા ને પ્રથમ સારવાર અર્થે ભચાઉમાં સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા પરંતુ વધુ સારવાર અર્થે ભુજની જનરલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. વધુ વિગતો માટે જોવો વિડીયો.

રીપોર્ટ :ગની કૂંભાર, ભચાઉ 

Post a Comment

0 Comments

close