તારીખ લોડ થાય છે...
બ્રેકિંગ ન્યૂઝ
The News Times પર આપનું સ્વાગત છે | તાજા સમાચારો માટે જોડાયેલા રહો... કચ્છ અને ગુજરાતના તમામ મહત્વપૂર્ણ અપડેટ્સ સતત 24 કલાક ઉપલબ્ધ...
અથવા

વિડિઓ સમાચાર (Shorts)

The News Times

સમાચાર શોધો

ભચાઉમાં કરોડો રૂપિયાના ખર્ચે તૈયાર થયેલ બગીચો સ્મશાન જેવો.

— જાહેરાત (Google AdSense In-Article Top) —

ભચાઉમાં કરોડો રૂપિયાના ખર્ચે તૈયાર થયેલ બગીચો સ્મશાન જેવો.



ભચાઉમાં ત્રણ કરોડ રૂપિયા ના ખર્ચે બગીચો બનાવવામાં આવ્યો છે ભચાઉ સીટી બહાર બનાવવામાં આવેલ સ્મશાન જેવી હાલત છે અને ગેર પ્રવૃતિ માજા મૂકી રહી છે નિરોધ જોવા મળી રહ્યાં છે દારૂ ની પોટલી અને બાટલી જોવા મળે છે ત્યારે તંત્ર દ્વારા કોઈ ધ્યાન આપવામાં આવતું નથી નગર પાલિકા તથા ભચાઉ વિકાસ સતા મંડળ દ્વારા સંચાલિત કરવામાં આવી રહ્યા છે ત્યારે સવાલો એ ઉભા થાય છે કે તંત્ર પર ભ્રષ્ટાચાર આરોપ સ્થાનિક લોકો દ્વારા કરવામાં આવી રહ્યા છે દર શનિવારે તથા રવિવારે બાળકો સાથે વાલીઓ ૫૦૦ થી ૧૦૦૦ પરીવારો ફરવા માટે આવે છે ત્યારે કોઈ સુવિધાઓ ઉપલબ્ધ નથી.

રીપોર્ટ :- ગની કૂંભાર, ભચાઉ

સમાચાર શેર કરો:
— જાહેરાત (Google AdSense In-Article Bottom) —
💬
વોટ્સએપ ચેનલમાં જોડાઓ

ગુજરાત અને દેશ-વિદેશના તાજા અને મહત્વના સમાચારો સીધા આપના મોબાઈલ પર મેળવો.

WhatsApp ચેનલમાં જોડાઓ →

💬 વાચકોનો પ્રતિભાવ (Comments)

0 ટિપ્પણીઓ:

— જાહેરાત (Google AdSense) —
હોમ