તારીખ લોડ થાય છે...
બ્રેકિંગ ન્યૂઝ
The News Times પર આપનું સ્વાગત છે | તાજા સમાચારો માટે જોડાયેલા રહો... કચ્છ અને ગુજરાતના તમામ મહત્વપૂર્ણ અપડેટ્સ સતત 24 કલાક ઉપલબ્ધ...
અથવા

વિડિઓ સમાચાર (Shorts)

The News Times

સમાચાર શોધો

ભચાઉમાં ખુલ્લેઆમ ગોળીબાર : ત્રણ રાઉન્ડ ફાયરીંગ કરવામાં આવ્યા

— જાહેરાત (Google AdSense In-Article Top) —

ભચાઉમાં બુટલેગરો દ્વારા ત્રણ રાઉન્ડ  ફાઈરીંગ નો બનાવ બુટલેગરો એ કર્યુ ફાયરીંગ 




ભચાઉમાં બુટલેગરો દ્વારા પરેશાન કરતા લોકો પરેશાન અગાઉ  જૈન વુર્ધ મહિલા ને આ બુટલેગરો દ્વારા પરેશાન કરવામાં આવ્યું હતું જે પોલીસને ચોપડે નોંધાયેલ છે. ભચાઉ ની પ્રજા મા ભય જેવો માહોલ જોવા મળ્યો છે આ બુટલેગરો અનેક વાર દારૂ મા પકડાયેલા છે છતાય પાસા હેઠળ મોકલવામાં આવ્યા નથી. બુટલેગરો ની પકડાયેલા વાહનો ને તાડપત્રી થી ઢાંકીને રાખવામાં આવ્યા છે અન્ય કોઈ વાહનો ને કેમ નહીં ?આવી અનેક ચોંકાવનારી ચર્ચા ઓ લોકો કરી રહ્યા છે. 

રીપોર્ટ :ગની કૂંભાર, ભચાઉ


સમાચાર શેર કરો:
— જાહેરાત (Google AdSense In-Article Bottom) —
💬
વોટ્સએપ ચેનલમાં જોડાઓ

ગુજરાત અને દેશ-વિદેશના તાજા અને મહત્વના સમાચારો સીધા આપના મોબાઈલ પર મેળવો.

WhatsApp ચેનલમાં જોડાઓ →

💬 વાચકોનો પ્રતિભાવ (Comments)

0 ટિપ્પણીઓ:

— જાહેરાત (Google AdSense) —
હોમ