ભચાઉ
જૈન બોડીગ પાછળ મા થતી ખુલે આમ ખનીજ ચોરી સરકાર ની તિજોરી ને લાખો અને કરોડો નો ચુનો. તંત્ર ચુપ બેઠુ છે આવા ખનન માફિયાઓ ઉપર કોઈ લગામ નથી ઉચ્ચ અધિકારીઓ ના ચાર હાથ હોય તોજ કામ થાય એવી લોકો માં ચર્ચા થઈ રહી છે. અને લાખો અને કરોડો થઇ રહી છે ખનન ચોરી આની તપાસ કરવામાં આવે તો મોટુ કૌભાંડ બહાર આવે એમ છે તાત્કાલિક ઘટનાસ્થળે જઈને તપાસ થવી જોઈએ તેવી લોકમાંગ ઉઠી રહી છે.
0 Comments