વેરાવળ થી બાન્દ્રા ટર્મિનસ ટ્રેન ૧૧ માસ બાદ કાર્યરત થતા મુસાફરો મા આનંદ ફેલાયો

Live Viewer's is = People

veraval railway station


વેરાવળ થી બાન્દ્રા ટર્મિનસ ટ્રેન ૧૧ માસ બાદ કાર્યરત થતા મુસાફરો મા આનંદ ફેલાયો, મુંબઈ તરફ જવા માટે ની ઉત્તમ સર્વ શ્રેષ્ઠ સુવિધા રેલ્વે તંત્ર દ્વારા ઉપલબ્ધ કરાઈ. સાંસદ રાજેશ ભાઈ ચુડાસમા સહીત મુંબઈ વસઈ રહેતાં ગુજરાતી અભિનેત્રી રાજશ્રી મિના પંજાબી એ કરેલ રજુઆત ને રેલ્વે તંત્ર દ્વારા સમર્થન આપ્યું છે કોરોના મહામારી મા રેલ્વે તંત્ર દ્વારા તમામ તકેદારી માટે રેલ્વે તંત્ર દ્વારા બંધ કરી દેવામાં આવેલ ત્યારે મુંબઈ તરફ જવા માટે યાત્રીઓ ને મુસાફરો ને પડી રહેલ હાલાકી મુશ્કેલી બાબતે સાંસદ રાજેશ ભાઈ ચુડાસમા સહીત મુંબઈ વસઈ રહેતાં ગુજરાતી રંગભૂમિ ના દીગગજ અભિનેત્રી રાજશ્રી   મિના  મિના હરબંસ નગી દ્વારા થયેલ રેલ્વે તંત્ર ને રજુઆત કરી હતી જે બાબતે હાલ રેલ્વે તંત્ર દ્વારા સમર્થન આપ્યું છે જેમાં મુંબઈ તરફ જવા માટે  વેરાવળ બાન્દ્રા ટર્મિનસ ટ્રેન ૧૧ માસ બાદ કાર્યરત થતા મુસાફરો મા આનંદ છલકાયો અને આ ટ્રેન જુનાગઢ રાજકોટ અમદાવાદ સુરત વાપી વલસાડ થઈ બોરીવલી મુંબઈ તરફ જવા માટે આશિર્વાદ સમાન સાબિત થયેલ પ્રયત્ન સીલ કાર્ય માટે રેલ્વે તંત્ર  ધન્યવાદ ને પાત્ર છે

Post a Comment

0 Comments

close