The News Times પર આપનું સ્વાગત છે | તાજા સમાચારો માટે જોડાયેલા રહો...કચ્છ અને ગુજરાતના તમામ મહત્વપૂર્ણ અપડેટ્સ સતત 24 કલાક ઉપલબ્ધ...
વિડિઓ સમાચાર (Shorts)
The News Times
સમાચાર શોધો
સલામ છે ચારણની બાર વરસની દિકરીને, પોલિસે પણ કર્યો સન્માન, જાણો હકીકતો
📅પ્રકાશિત: Thursday, May 14, 2020•⏱️વાંચન સમય: ૨ મિનિટ
👁️ગણતરી થાય છે...વાંચકોએ જોયું
— જાહેરાત (Google AdSense In-Article Top) —
આજરોજ છેલ્લા બે મહિનાથી લોકડાઊન દરમ્યાન મીરઝાપર પોલીસ ચોકી ઉપર ના પોલીસ કર્મચારીઓને દીકરી નામે જાનકીબેન વિશ્રામભાઇ ગઢવી, ઉંમર વર્ષ ૧૨, રહેવાસી આંબેડકર નગર ભુજ, વાળી દીકરીએ છેલ્લા બે મહિનાથી દરરોજ મીરઝાપર પોલીસ ચોકી ના તમામ સ્ટાફને ઠંડી છાસ પીવડાવી પોલીસની તરસ છીપાવી મીરઝાપર ચોકીના જમાદાર સુભાષપુરી ગૌસ્વામી નાઓએ રૂપિયા ૧૦૦૦નો ડ્રેસ લઇ આપી તે દીકરીને પહેરાવી તમામ મીરઝાપર પોલીસ ચોકીના કર્મચારીઓ દ્વારા તે દીકરી નું સ્વાગત કરવામાં આવેલ છે અને તે દીકરીનો આભાર વ્યક્ત કરવામાં આવેલ છે
સમાચાર શેર કરો:
— જાહેરાત (Google AdSense In-Article Bottom) —
💬
વોટ્સએપ ચેનલમાં જોડાઓ
ગુજરાત અને દેશ-વિદેશના તાજા અને મહત્વના સમાચારો સીધા આપના મોબાઈલ પર મેળવો.
0 ટિપ્પણીઓ: