તારીખ લોડ થાય છે...
બ્રેકિંગ ન્યૂઝ
The News Times પર આપનું સ્વાગત છે | તાજા સમાચારો માટે જોડાયેલા રહો... કચ્છ અને ગુજરાતના તમામ મહત્વપૂર્ણ અપડેટ્સ સતત 24 કલાક ઉપલબ્ધ...
અથવા

વિડિઓ સમાચાર (Shorts)

The News Times

સમાચાર શોધો

કરછમાં કોરોના વાઇરસ કર્યો પગપેસારો ૫૯ વર્ષીય મહિલાને કોરોના પોઝિટિવ

— જાહેરાત (Google AdSense In-Article Top) —
કચ્છના પાટનગર ભૂજ ખાતે જી.કે.જનરલ હોસ્પિટલમાં ૫૯ વર્ષીય મહિલાને કોરોના (કોવિડ-૧૯) ના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે ત્યારે આરોગ્યતંત્ર દોડતું થયું છે.


કચ્છમા કોરોના વાયરસનો પ્રથમ પોઝિટિવ કેસ નોંધાતા હડકમ્પ મચી ગયો છે લખપતની ૫૯ વર્ષીય મહિલાનો કોરોના રિપોર્ટ પોઝીટીવ આવ્યો છે મહિલા ના સંપર્કમાં આવેલ તમામ લોકોનું મેડિકલ ચેકઅપ કરવાની સૂચના અપાઈ છે મહિલા સાઉદી અરેબિયાથી પરત ફરી હતી જેને કોરોના પોઝિટિવ આવતા તંત્ર દોડતું થયું છે કચ્છમાં વધુ કેસો ન નોંધાય તે માટે તકેદારીના પગલાં લેવાયા છે. તંત્રે કરછની જનતાને સાવચેત રહેવા અપીલ કરી છે. કોરોના વાઇરસના પોઝિટિવ કેસની પુષ્ટિ ખુદ જિલ્લા વિકાસ અધિકારીએ કરી છે. મોડી રાત્રે ભુજના જીલ્લા પંચાયત ભવન ખાતે પત્રકાર પરિષદ યોજીને પ્રજાને સાવચેતીના પગલાં લેવા અપીલ કરી છે.
સમાચાર શેર કરો:
— જાહેરાત (Google AdSense In-Article Bottom) —
💬
વોટ્સએપ ચેનલમાં જોડાઓ

ગુજરાત અને દેશ-વિદેશના તાજા અને મહત્વના સમાચારો સીધા આપના મોબાઈલ પર મેળવો.

WhatsApp ચેનલમાં જોડાઓ →

💬 વાચકોનો પ્રતિભાવ (Comments)

0 ટિપ્પણીઓ:

— જાહેરાત (Google AdSense) —
હોમ